________________
२५.
શ્રી ધર્મ રન પ્રકરણ.
.."
7
"
1'
जिनदत्ताभिधः सुधीः ॥ १॥ सदा जिनपदांभोज-सेवनैकसितच्छदः। व्युतः श्रेष्टिपदाज्जीर्ण-श्रेष्टित्वेन च विश्रुतः ॥ २॥ पहिर्देवकुले तब जीवीरमभुरन्यदा । छद्मस्थोस्थात् प्रतिमया-काले मुदिरमेदुरे ॥३॥ अजीर्णवासनो जीर्ण-श्रेष्ठी त्रैलोक्यभास्करं । दृष्ट्वा कोक इवास्तोक-- हर्षमापदपापधीः ॥. .४. ॥ ध्यानविघ्नमतन्वानो-मन्वानो जन्मनः फलं । स विश्वविश्वसेव्यस्य-सेवां चक्रे जगद्गुरोः॥५॥ कृत्वा च मु. , चिरं सेवां--श्रेष्टीस्वगृहमागमत् । अहिंडनेन नाथस्य--तर्कय न्नुपवासिवा ॥६॥ एवं प्रतिदिनं सेवा-कुर्वन् वर्षा अतीत्यसः । दध्यो स्वाम्यद्य मद्देहे-यथा गच्छेत् परेण किं ॥ ७ ॥ ध्यायन्निति गृहस्यांत--स्तस्थौ स्वस्थमनाश्चिरं । मध्याह्न तु गृहद्वारे-सोथ स्थित्वेत्यचिंतयत् ॥ ८॥
...यद्यत्रैष्यति वीरोध-कल्पद्रुरिव जंगमः । संमुखं तस्य यास्या'मि-मूर्दबद्धांजलिस्तदा ॥९॥ तं त्रिप्रदक्षिणीकृत्य-वंदिष्ये सपरिच्छ
રોઠની પદવીથી રહિત થ હતો, તેથી જશેઠના નામે પ્રસિદ્ધિ પામ્યો હતો. [ રે ] ત્યાં આહેરના દેવળમાં શ્રી વીર પ્રભુ એક વેળા છવસ્થપણામાં કાઉસગે ઉભા રહ્યા હતા. [૩] જીર્ણશેઠ છતાં પણ તેની ધર્મપર વાસના અજીર્ણ હતી, તે શેઠ શૈલોક્યમાં ભાસ્કર સમાને જિનેને જોઈ કોક પક્ષીની માફક ભારે હર્ષ પામે. [૪] તે તેમના ધ્યાનમાં વિઘ પાડ્યા વગર પોતાના જન્મનું ફળ મેળવવા જગત પૂજ્ય જગત ગુરૂની સેવા કરતે. 'હવે. [૫] તે ચિરકાળ સેવા કરીને પિતાને ઘેર આવ્યો. તેણે વિચાર્યું કે, ભગવાન
भारे या पY गया नथी, भाटे Sवासि होवा न्य . [ 8 ] मेम २।०४ सेवा - રતો થકે, તે વર્ણકાળ પૂરું થતાં વિચારવા લાગ્યો , સ્વામી મારા ઘેર પધારે તો, અસ છે. [૭] એમ ધ્યાન કરીને તે સ્વસ્થ મને ચિરકાળ સુધી ઘરમાં રહ્યા, અને બપોરે ઘરના દરવાજે ઉભા રહી આ રીતે ચિંતવવા લાગે. [ ૮ ] જે ઇહાં આજ જેગમ કલ્પ વૃક્ષ સમામ વીરપ્રભુ પધારશે તે, મસ્તકે અંજળિ બાંધી સામે જઈશ. [૯] અને તેને ત્રણ પ્રદક્ષિણ આપી પરિવાર સહિત વાંદીશ, અને પછી ઘરની અંદર તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org