________________
- शुशुश्रूषा.
૨૫૬
-
-
दः । ततोन्वेष्ये गृहस्यांत-निधानमिव बंधुरं ॥ १० ॥ प्रधानस्तत्र पानानैः प्राशुभैरेषणीयकैः । भक्त्या तं पारयिष्यामि-संसारांभोधितारकं ॥ ११ ॥ पुन. नत्वा तु यास्यामि-पदानि कतिचि ततः। धन्यं मन्य:स्वयं भोक्ष्ये-शेषमुद्धरितं मुदा ॥ १२ ॥ एवं मनोरयश्रेणी-जिनदत्तस्य कुर्वतः । श्रीवीरोभिनवश्रेष्टि-गृहे भिक्षाकृतेक्शित् ॥ १३ ॥ ... कुल्माशा दापितास्तेन-चेटया चटुकहस्तया । सुपात्रदानतस्तत्र-- पंच दिव्यानि जज्ञिरे ॥ १४ ॥ नृपाद्या मिलितास्तत्र-श्रेष्टयसौ तैम शंसितः । पारयित्वा ततोन्यत्र-विहर्तुं प्रभुरप्यगात् ॥ १५ ॥ जिनदत्तो निशम्या थ-ध्वनंतं. देवदंदुभि । दध्यौधिग् मामधन्योह-य बायान्मद्गृहं प्रभुः ॥ १६ ॥ तत्पुर्यामथ तत्राहि-केवली समवासरत् । नृपाया एत्य तं नत्वा-पृच्छन् कः पुण्यवानिह ॥ १७ ॥ स पोचे जिनदत्तं तं-राशोचनेन. भो जिनः । पारणां पारितः किंतु-श्रे
નિધાનની માફક લાવીશ. [ ૧૦ ] અને ત્યાં તેમને ઉત્તમ પ્રાણુક એષણય આહાર પા
થી ભક્તિપૂર્વક પારણું કરાવીશ, કે જે પારણું સંસાર સમુદ્ર તારવા સમર્થ છે. (૧૧) અને ફરીને તેમને નમીને કેટલાક પગ તેમની પાછળ જઈ, બાદ પિતાને ધન્ય માનતો થ, બાકી બચેલું ખાઈશ. (૧૨) એમ જિનદત્ત શેઠ મને કરતે હતા, તેવામાં શ્રી મહાવીર પ્રભુ ભિક્ષાના અર્થે અભિનવ શેઠના ઘેર પધાર્યા. (૩) તેણે દાસીના હાથે ચાટવાથી ભગવાનને અડદ અપાવ્યા, તેથી તે સુપાત્ર દાનથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. (૧૪) ત્યાં રાજુ વગેરે એકઠા થઈ, તે શેઠને વખાણવા લાગ્યા, અને પ્રભુ પણ ત્યાં પારણું કરી બીજા સ્થળે વિચરવા લાગ્યા. [૧૫] હવે આણીમેર જિનદત્ત બીજા સ્થળે દેવ દુંદુભિ વાગતું જે, વિચારવા લાગ્યું કે, મને ધિકકાર છે, અને હું અધન્ય છું. કેમકે મારે ત્યાં પ્રભુ પધાર્યો નહિ. [ ૧૬ ] તે નગરમાં તે દિવસે બીજા કેવળી ભગવાન
સમસ. ત્યાં રાજા વિગેરે આવીને તેને નમીને પૂછવા લાગ્યા કે, ઈહ પુણ્યવાનું કહ્યું છે? - Jan माया , निहत. छे. २० मादयो , लपानने पार तो अमिन 08 Ae -
ह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org