________________
૫૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
शिवाभिनयेन सः ॥ १८ ॥
केवली कथयित्वास्य - भावनां मूलतोपि हि । बभाषे भावतो नेन - पारितः परमेश्वरः ॥ १९ ॥ अमानं बहुमानं च दधता धीमता तदा । द्वादशस्वर्गसंसर्ग - योग्यं कर्म समार्जितं ॥ २० ॥ किंचान्य यदि नाश्रोष्य-चदासौ देवदुंदुभिं । प्राप्स्य ततस्तदैवायं - केवज्ञानमुज्वलं ॥ २१ ॥ अनेन भावशून्येन - नूतनश्रेष्टिना पुनः सुपात्रदानतः प्राप्तं स्वर्णदृष्टयादिकं फलं ॥ २२ ॥ सद्भक्तिरहितो जीवः - स्या छेभे नैहिकं फलं । भक्तिव्यक्त्या पुनयुक्तः स्वर्गमोक्षावपि क्षणात् ॥ २३ ॥ जिनदचं प्रशस्याथ - ते सर्वेगुर्यथागतं । सुचिरंधर्ममाराध्य -स श्रेष्ट मापदच्युतं ॥ २४ ॥
Jain Education International
एवं जीर्णश्रेष्टिनः शुद्धद्दष्टे:श्रुत्वा वृत्तं भावसद्भावसारं,
છે. [ ૧૭–૧૮ ] દેવળીએ જિનદત્ત શેઠની મૂળથી ભાવના કહીને કહ્યું કે, ભાથી એણે પ્રભુને પારણું કરાવ્યું છે. ( ૧૯ ] અને તેણે તે વેળાએ ભારે બહુમાન ધરતાં થા ખારમા દેવલાકે જવા યોગ્ય કર્મ બાંધ્યુ છે. ( ૨૦ ) વળી જો તે વેળા તેણે દેવ દુભિ સાંભળી ન હોત તો, તેજ વખતે એ ઉજ્વળ કેવળ જ્ઞાન પામત. ( ૨૧ ) અને આ ભાવશૂન્ય અભિનવ શેઠે સુપાત્ર ાનથી માત્ર સ્વષ્ટિ વગેરે ળને પામ્યા છે. [ ૨૨ ] જો જીવ ખરા ભાવથી સહિત હોય તા, તેને પહલેાકિક ફળ પણ મળતુ નથી, પણ ખરી ભક્તિવાળા હાય તે, તે ક્ષણવારમાં સ્વર્ગ અને મેક્ષ પણ પામી શકે છે. [ ૨૩ ] ખાદ જિનૃદત્ત શેઠની પ્રશ ંસા કરીતે તે સર્વે જ્યાંથી આવ્યા હતા, ત્યા ગયા, અને તે શેઠ પ ઘણા કાળલગી ધર્મ આરાધીને ખારમા અચ્યુત દેવલાકે પહાચ્યા. [ ૨૦ ] આ રીતે શુદ્ધ
For Personal & Private Use Only
www.jainelibrary.org