________________
२४८ .
ધર્મ રત્ન પ્રકરણ
पादनं गुरोरोषधादीनां प्रदानं (३) भाववेतोबहुमान (४ ) स्तावाश्रित्य संपादनभावतः गुरुजनस्याराध्यवर्गस्य,
इह यद्यपि गुरचो मातापित्रादयोपि भयंते, तथापि धर्मप्रस्तावादिहाचार्यादय एव प्रस्तुता इति-तानेवोद्दिश्य गुरुशुश्रूषो व्याख्येयो गुरुलक्षणं चंदः. धर्मज्ञो धर्मकर्ता च-सदा धर्मप्रवर्तकः,
सत्वेभ्यो धर्मशास्त्राणां-देशको गुरुरुच्यते. [ इति ]
गुरुजनग्रहणं बहुत्वप्रतिपत्त्यर्थ-तेन येकेचित् पूर्वोक्तगुरुलक्षणलक्षितास्ते सर्वेपि गुरुजनशब्देन गृहीता द्रष्टव्याः ततश्च तस्य गुरुंजनस्य शुश्रूषणं पर्युपासनं कुर्वन् गुरुशुश्रूषो भवति-स च चतुर्दा चतुःप्रकार इति गाथाक्षरार्थः [ छ ]
વાથી, સંપાદનવડે એટલે ગુરૂને ઔષધાદિક આપવાથી, અને ભાવવડે એટલે ચિત્તના બહુ માનવડે ગુરૂજનની એટલે આરાધ્ય વર્ગની ઇહાં જે કે, માબાપ વગેરે પણ ગુરૂ ગણય છે, તો પણ ઈહાં ધર્મના પ્રસ્તાવથી આચાર્ય વગેરેજ પ્રસ્તુત છે, માટે તેમને ઉદ્દેશીને જ ગુરૂ શુશ્રષકની વ્યાખ્યા કરવી. •
३नु सक्षण 24 प्रमाणे छ:- . ધર્મને જાણ, ધર્મ કરનાર, હમેશાં ધર્મને પ્રવર્તક, અને જીવને ધર્મ શાસ્ત્રને ઉપદેશ આપનાર હોય, તે ગુરૂ કહેવાય.
ગુરૂના બદલે ગુરૂજન કહ્યા તે બહુપણું જણાવવા માટે, તેથી જે કોઈ પૂર્વે કહેલાં ગુરૂ લક્ષણથી લક્ષિત હોય, તે બધા ગુરૂજન શબ્દથી લેવા.
તેથી તેવા ગુરૂજનની શુશ્રષા એટલે પપાસના કરતે થકે ગુરૂ શુશ્રષક ગણાય . थे, ते या२ अरे छ. में गायानी अक्षरार्थ छ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org