________________
ગુરૂશુશ્રષા
२४७
स बन्मिथ्यात्वहेतुत्वा-दन्येषां प्राणिनामिति.-१ चधात्यपि तदेवालं-परं संसारकारणं ।
विपाकदारुणं घोरं-सवानर्थविवर्द्धन ( मिति ) २ नतस्तस्मात् कारणाद् भूयाद् भवेत् ऋजुव्यवहारी प्रगुणव्यवहारवान् प्रकृतो भावश्रावक इति. ( छ ) ।
तं ऋजुव्यवहार इति चतुर्थ भावश्रावकलक्षणं-संपति गुरुशुश्रूष इति पंचमं भावभावकलक्षणमाह.
(मूलं.) सेवाइकारणेण य-संपायणभावओ गुरुजणस्स । सुस्सूसणं कुणतो-गुरुसुस्सूओ हवइ चउहा ॥ ४९ ॥
( टीका ) सेवया पर्युपासनेन (१), कारणेन अन्यजनप्रवर्तनेन (२), सं.
મિથ્યાત્વને હેતુ થઈ, તેના જેટલાજ સંસારનું કારણ કર્મ બાંધવા સમર્થ થઈ પડે છે કે, से भविपाई ॥३९, धार, सने सर्व अननु वधारना२ ५४ ५ . [ १-२ ] | ઋજુ વ્યવહારરૂપ ભાવશ્રાવકનું ચોથું લક્ષણ કહ્યું, હવે ગુરૂ શુષકરૂપ પાંચમું લક્ષણ કહે છે
__ भूजन अर्थ.
ગુરૂ જનની સેવાવડે, બીજાને તેમાં પ્રવર્તાવવાવડે, ઔષઘાદિક આપવાવડે, તથા ચિત્તના ભાવવડે કરીને ગુરૂ જનની શુશ્રુષા કરતે થકે ચાર પ્રકારે ગુરૂ શુક્રૂષક થાય છે.
ना अर्थ. સેવાવડે એટલે પર્વપાસના કરવે કરીને, કારણવડે એટલે બીજાને તેમાં પ્રવર્તાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org