Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુણવાપણું.
श्येनष्टिकथा चेयं. इह अत्थि पुरी कंची-कंचणचिंचइयचेइहरकलिया। तत्थ य सेणो सिठी-कुवलयमाला पिया तस्स ॥१॥ ताणं च तिन्नि पुत्ता-सिहिगिहे मासखमणपारणए । भिक्खत्थ मणुपविठो-कयावि साहू यउभाणो॥२॥ गहिउँ सतुगथालं-सिठि उठेइ झत्ति से दाउं। संसत्ता मुहुमजिएहि--मम न कप्पति भणइ मुणी ॥३॥ को पच्चओ ति बुतमि-सिहिणा दसए मुणी तस्स । तन्वनजिए उवलात-घुभदावणउवाएण ॥४॥ ___तो तइयदिवसदहियमि-ढोइए दसए तहेव जिए । अह सिही से ढोएइ-मोयगाणं भरियथालं ॥५॥ विसमोयगा इमे, मुणि-कहिए स भणइ कहं, मुणी आह,- । जा इह लागइ सा मरइ-मच्छिया, पिच्छ, नणु सिही ॥६॥ तो सो विम्हियहियओ-जंपइ विसदायगं
श्येन शनी या माछ... . - ઇહાં કંચનથી ચકચકિત ચિત્ય ગૃહ [ જિન મંદિર થી શેભતી કાચી નામે નગરી હતી, ત્યાં સ્પેન નામે શેઠ હતા, અને તેની કુવલયમાળાં નામે સ્ત્રી હતી. [ 1 ] તેમના ત્રણ પુત્રો હતા. હવે તે શેઠના ઘેર એક વેળા મા ખમણના પારણે ચતુની સાધુ ભિક્ષી પઠા. (૨) ત્યારે શેઠ સાથવાને થાળ લઈને જલદી તેને આપવા ઉઠ, તે જોઈ તે મુની બેલ્યા કે, એમાં સૂક્ષ્મ જીવો છે, માટે મને નહિ કેપે. ( ૩ ) શેઠ બેલ્યો કે, તેની ખાતરી શી ? ત્યારે મુનિએ રાતા રંગથી રંગેલાં રૂનાં પુંભડાં તેની આ જુબાજુ ધરાવીને તે ઉપાયે તેને તેમાં તે સાથવાનાં વર્ણના જ સૂક્ષ્મ જંતુઓ બતાવી આપ્યાં. [૪] ત્યારે શેઠે ત્રીજા દિવસનું દહીં તેને આપવા માંડયું, ત્યારે તેમાં પણ તે મુનીએ તે જ રીતે બતાવ્યા, ત્યારે શેઠે તેના આગળ લાડું ભરેલો થાળ મેલ્યો: [५] ते ने भनि सोया है, या विष मो . मोस्यो , ते ॥ शत ! भुनी બોલ્યા કે, હે શેઠ ! જુવે, એના પર જે માંબા બેસે છે તે મરી જાય છે. (૬) ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org