Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ધર્મ રત્ન પ્રકરણ.
मुस्सूसधम्मराओ-गुरूदेवाणं जहासमाहीए, वेयावरचे नियमो–सम्मदिष्टिस्स लिंगाई..
इति पंचम गुणभावना. । अन्ये तु पंच गुणानित्थमभिदधतिः
सुतरुई। अत्थरुई करणरूई३ चेव गभिनिवेसरूइ । गुणवंते पंचमिया-अणिठिस्यउच्छाह्या५ होइ ॥१॥
अत्रापि सूत्ररूचिः पठनादिस्वाध्यायप्रतिः, अर्थरुचिश्वाभ्युत्था• नादिविनयं गुणिनां प्रयुक्त, करणानाभिनिवेशौ तुल्यावेव. अनिष्टितोत्साहता पुनरिच्छवृद्धिरेवेति न विरोध आशंकनीय इति.
जयंतीश्राविकाकथा चैवं. अत्थि पुरी कोसंबी-कोसंबीयं विणावि अंकुरिया । जस्स गु:रुकित्तिवल्ली-सो तत्य निवो उदयणु त्ति ॥ १॥ माया. मायारहिया-सु
એ સમ્યક દ્રષ્ટિનાં લિંગ છે. એ રીતે પાંચમાં ગુણની સમજુતી છે. , - ' બીજા વળી પાંચ ગુણ આ રીતે કહે છે –
સૂત્રરૂચિ, અર્થરૂચિ, કરણરૂચિ, અનભિનિવેશરૂચિ, અને પાંચમી અનિષ્ઠિત્સાહતા? એ પાંચ ગુણે ગુણવાન હોય. [ 1 ],
ઈહાં પણ સૂત્રરૂચિવાળે પઠનાદિક સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે છે, અર્થરૂચિવાળે ગુણિ જનેને અભ્યસ્થાનાદિક વિનય કરે છે, કરણરૂચિ અને અનભિનિવેશરૂચિ તે તેના તેજ છે, અને અનિખિતેત્સાહતા તે ઈચ્છા વૃદ્ધિજ છે, માટે એ રીતે પણ કશે વિરોધ ધાર
नहि.
यती श्राविानी था मा शत छ.. કલાંબી નામે નગરી હતી, ત્યાં કોશ (પાણી કાઢવાને કેશ) તથા બીજ એ બે વાનાં વગર પણ અંકુરિત થએલી મોટી કીર્તિરૂપ વલ્લીવાળા ઉદયન નામે રાજા હતો. (૧) તેની માયા રહિત અને સુશીળવાળી મગાવતી નામે માતા હતી, અને જિનવચ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org