Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
२३०
ધર્મ આ પ્રકરણ
-
यपि मुफयलचं । बीओ पुण सस्थाहो--सुगुरू गुणरयणगणकलिओ ॥ ॥ २८ ।। जिणसासण सुद्धागर-संभूए निम्मले. य सच्छाए । सो. सम्म देइ निए-पंचमहव्वयमहारयणे ॥ २९ ॥
जं तेहि पंच रयणेहि-अज्जियं सुहकर मुकयदव्वं । न य तं कगावि गिण्णाइ-कमेण पावेइ सिवनयरं ॥ ३० ॥ इय साउं संविगो--हरिनंदी गिण्हए समणधम्मं । सयणावि ससतीए-धम्म गहिउं गया सगिहे ।। ३१ ॥ हरिनंदी परवंचण-किरियासरियाइ सोसणिकरवी । कयसकिरिओ अकिरिन--ठाणमि कमेण संपत्तो ॥ ३२ ॥
इत्यवेत्य हरिनंदिवजना:पापसंतमसदर्शयामिनीं । संविमुच्य परवंचिकां क्रियांसत्क्रियाः स्थ यदिवाऽक्रियेच्छवः ॥ ३३ ॥ इति हरिनंदिकथा. .
પૂર્વ કમાયેલાં કૃતને પણ હરી લે છે, હવે બીજો સાર્થવાહ તે ગુણરત્નથી સહિત સુમુર છે. [૨૮ ] તે જિન શાસનરૂપ પવિત્ર આગરમાં પેદા થએલા નિર્મળ તેજદાર છેતાના પાંચ મહા વતરૂપ રત્ન સમ્યક પ્રકારે આપે છે. [ ૨૯ ] તે પાંચ રત્નોવડે જે સુખકારી સુકૃત દ્રવ્ય ઉપાર્જન કરવામાં આવે, તે તેવણ કદાપિ લઈ લેતા નથી, અને અને નુક્રમે મુક્તિનગરે પહોંચાડે છે. (૩૦) એમ સાંભળીને હરિનંદી સવેગ પામી શ્રમણ ધર્મ પ્રહણ કરતો હવે, અને તેના સ્વજને પણ યથાશક્તિ ધર્મ સ્વીકારી ઘેર ગયા. ( ૩૧ ) હવે હરિનંદિ પરવંચન ક્રિયારૂપ નદીને શેષવામાં સૂર્ય સમાન રહી સક્રિયા કરી અનુક્રમે અયિ સ્થાને પહોંચે [ ૩૨ ] આ રીતે હરિનંદી માફક હે જ તમે પાપરૂ૫ અંધકારની અમાવસીની રાત જેવી પરને ઠગવાની ક્રિયા છોડીને સ&િયાવાળા થઈ
अनि २७. २४ी. ( 33 ) . .......... मेशनिहिनीया ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org