Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
... २४०
.
श्री धर्म रत्न ५४२९.
णइ तत्थ इमं ॥२१॥ ताय अब मज पत्तो-सिंहलदीवाउ तत्थ नरव. इणो । अत्थि जियमय घरिणी-रूवा धृया मयणरेहा ॥ २२ ॥ तीसे
य अत्थि वियणाइ पीडियाए तइज्जओ मासो । विजेहिवि पडिसिद्धा- तो पिउणा दाविओ परहो ॥ २३ ॥
जो मह धूयं पउणेइ-तस्स वियरेमि रज्ज मद्ध महं । तीइ समं चियनयकोवि-पडहयं छिवइ पुण ताय ॥ २४ ॥ अज्ज दिणं छठें पडहयस्स ता तीइ नयणरोगस्स । किं नत्थि ओसह मिहं-किंवा अत्थि ति मह कहसु ॥ २५ ॥ अह भणइ वुढपक्खी-जाणतोहवि जहातहा एयं । दिवसंमि वि न कहिज्जइ-किंपुण रयणीइ हे पुत्ता ॥ २६ ॥ तेणु तं मह गरुयं-कुटुं नय कोइ सुणइ इह ताय । ता कहसु आह सो वि हु-मुयपुवं वच्छ मह एयं ॥ २७ ॥ अद्धाण पवतेहिं-इह निसि वसिएहि जइणसाहहिं । सल्लक्खणु ति कहिओ-एस तरु नय
માને એક આ રીતે બે. ( ૨૧ ) હે તાત ! હું આજે સિંહલદ્વીપમાં આવ્યો છું, ત્યાંના રાજાને રતિના રૂપને જીતનારી મદનરેખા નામે પુત્રી છે. ( ૨૨ ) તેને આંખોમાં પીડા થાય છે, તેને આ ત્રીજો માસ થયો છે. વૈદ્યએ તેને દરદ અસાધ્ય જણવેલ, તેથી તેના પિતાએ ત્યાં એ પડહ ફેરવ્યું છે કે, જે મારી પુત્રીને હુશિયાર કરે, તેને હું તે ૫રણવું, અને તે સાથે અધું રાજ્ય આપું. પણ કઈ પડહને હે તાત ! [ હજુ લગણ ] અડકો નથી. [ ૨૩-૨૪] આજે તે પડહને છઠે દિન જાય છે, માટે તેની આંખોના દરદનું કંઈ ઓષધ ઈહાં છે કે નહિ, તે મને કહે. [ ૨૫ ] ત્યારે વૃદ્ધ પક્ષી બે કે, ખરેખરી રીતે તે જાણતા થકા, પણ દિવસે પણ નહિ કહેવું જોઈએ, તો પછી હે પુત્ર ! રાતે શી રીતે કહેવાય ? [ ૨૫-૨૬ ] તે પક્ષીએ કહ્યું કે, હે તાત ! મારૂં રહેઠાણ બહુ મોટું છે, તેથી અહીં કોઈ સાંભળનાર નથી, માટે કહે. ત્યારે તે બોલ્યો કે, હે વત્સ! મેં પૂર્વે એવું સાંભળ્યું છે કે-[ ૧૭ ] માર્ગે ચાલતા, અને ઈહાં રાતે વસેલા જૈન સાધુઓ એવું બોલતા હતા કે, આ ઝાડ ઘણું ઉંચા લક્ષણવાળો અને આંખના રોગને હરનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org