Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
२४२
ધર્મ ૨
પ્રકરણ
सत्य सुमित्तं सुमहंस-रायलच्छीइ द? दिपंत । सो चत्तमित्तभावो-मेंसक्किओ चिंतए एवं ॥ ३६ ।।
एसो पयडपओसो-जइ कहमवि मज्झ वइयरं रमो । पायडइ तओ अट्ठणा-हियसव्वस्सो विणस्सामि ॥ ३७॥ केणावि उवाएणं-ता एवं मारिमु त्ति चिंतेउं । पाहुड मपितु निवइपासमि आसीणो ॥ ३८॥ विजणं जाणितु इमो-सुमितभवणमि जाइ मायाए। पुच्छियकुसलोदतापरूप्परं जाव अत्यति ॥ ३९ ॥ ता वसुमितेणु तं-सुमित वरमित कइवयदिणाणि । मा में जाणाविज्जमु-रन्नो तेणावि पडिवत्रं ॥ ४० ॥ अन्नदिणे वसुमित्तो-रहमि विश्ववइ नरवई एवं । 'परदोसग्गहणं जइवि-देव जुत्तं न पुरिसाणं ॥४१॥
तहविहु गुरुअववाओ-पहुणो मा होउ इय पयंपेमि। एसो तुह जामाऊ-अम्ह पुरे विज्जडुंबसुओ॥ ४२ ॥ तं सोउं सुविसनो-कराल
भेत्रीजान लावायी मनमी 30 सेम पियारा सायो. [ 38 ] ने या सुभित्र ५ ५કરીને જે કોઈ પણ રીતે મારૂં વ્યતિકર રાજાને જણાવશે, તે મારું સર્વસ્વ નાશ પામશે. [ ૩૭ ] માટે કોઈ પણ ઉપાયથી એને મારે મારે. એમ ચિંતવી તે ભેટયું આવીને રાજા પાસે બેઠે. [ ૩૮ ] પછી એકાંત જાણીને તે પટથી સુમિત્રના મકાનમાં ગયે, ત્યાં તેઓ એકબીજાના કુશળ સમાચાર પૂછતા રહ્યા–એટલામાં વસુમિત્રે કહ્યું કે, હું સુમિત્ર! કેટલાક દિવસ લગી તમે રાજાને મારી ઓળખ આપશો ના. તે વાત સુમિત્ર કબુલ રાખી. [ ૩૯-૪૦ ] હવે એક દિવસે વસુમિત્ર રાજા પાસે છાને જઈ વીનવવા લાગે કે, હે દેવ ! પરાયા દેશ જે કે સારા માણસને બેલવા નહિ જોઈયે. [ ૪૧ ] તે પણ
સ્વામિને મોટું નુકશાન એ થાઓ એમ ધારીને કહું છું કે, આ તમારે જમાઈ અમારા નગરમાં એક ઢેડ વૈદ્યને પુત્ર હતો. [૪૨] તે સાંભળીને વજીથી હણાયો હોય તેમ, રાજા દિલગીર થયો, અને તેણે તે સઘળું વૃત્તાંત સુબુદ્ધિ મંત્રિને કહી સંભળાવ્યું. (૪૩) મંત્રિ બેલ્યો કે, હે દેવ ! જો એમ હોય તે, ભારે અપયશ ફેલાશે–કેમકે તમારી આ નગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org