Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
नुव्यवहा२.
२३८
कुब्जा स्तिष्टति पादपाः ॥ १३ ॥ गुणानामेव दौरात्म्या ध्धुरि धुर्यो नियुज्यते । असंजातकिणस्कंधः सुखं तिष्टति गौलिः ॥ १४ ॥ उत्तस्दाणअसत्तो-तस्स मुमितो मुरुक्खसत्थस्स । वसुमित्तेणं सत्याउ-धाडिओ गहिय सव्वस्सं ॥ १५ ॥ सो एगागी अडवीइ-निवडिओ आहि दुक्खतचो वि । पगईइ मित्तभावेण-परिगओ चिंतए एवं ॥ १६ ॥ मुंजतोरे जिय पुन्व-जम्मकडुकम्मरुक्खफल मेयं । काऊणं संतोसं-वसुमित्ते वज्जसु पओसं ॥ १७ ॥ इय चिंतिउं सुमित्तो-निसाइ सावयगणाण बीहंतो । इकस्स निलुक्को गरुय-विडवविठविसा कुहरंमि ॥ १८ ॥ इतो निमुणइ दावं-तराउ पत्ताण रुक्खसिहरंमि । सो पक्खीणु ल्लवियं-महल्लविहगेण पु. ट्ठाणं ॥ १९ ॥ भो विहगा कहह महं कत्तो को इत्थ आगओ इण्डिं । दीवंतरंमि केणं-किं किर दिढं व निसुयं वा ।। २० ॥ तेहिवि जं जह दिठं-मुयं व दीवंतरेसु तं सव्वं । तहचेव तस्स कहियं-एगो पुण भ
અને વાંકાં ઝાડ કાયમ ઉભા રહે છે. [ ૧૭ ] વળી ગુણોનીજ ભંડાઈથી ઘેરી બળદને ધુંસરીમાં જોડે છે, અને ખૂટિઓ બળદ તેના સ્કંધમાં કંઈ પણ ઘસારાને ઘા પડ્યા વગર સુખે ઉભો રહે છે. ( ૧૪ ) ત્યારે આ મૂખાને ઉત્તર દેવા સુમિત્ર અસમર્થ થયો, તેથી વસુમિત્રે તેનું સર્વસ્વ પડાવી લઈ, તેને સાથથી છૂટે કહાડી મેલ્યા. [ ૧૫ ] તે અટવીમાં એકાકી પડીને ચિંતા અને દુઃખથી તપેલ છતાં પણ સ્વભાવેજ ખરી મિત્રતાવાળે હેવાથી આ રીતે વિચારવા લાગે – ( ૧૬ ) હે જીવ! પૂર્વ જન્મના કટુ કરૂપ ઝાડનું આ ફળ ભોગવતાં તારે સતિષ ધરીને વસુમિત્રમાં પ્રદેષ વર્ક જોઇયે. (૧૭) એમ ચિંતવીને સુમિત્ર રાત્રે જંગલી જાનવરથી બીતે થક, એક મોટા વડની કોતરમાં ભરાઈ રહ્યા. ( ૧૮ ) એવામાં ત્યાં ઝાડની ટોચે પાંતરથી આવેલા પક્ષિઓને તેમાંના એક મોટા પક્ષિએ પૂછતાં તેમણે જે વાત કરી તે તેણે સાંભળી. [ ૧૮ ] હે પક્ષિઓ! મને કહે કે, કયાંથી કેણુ Vei माव्यो छे ? अने दीपांतरभां आए शुं शुं न , सामन्यु छ ? [ २० ] ત્યારે તેમણે પણ ત્યાં જે જેમ દીઠું સાંભળ્યું હતું, તેમ તે બધું તેને કહ્યું. તેવામાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org