SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ રત્ન પ્રકરણ. मुस्सूसधम्मराओ-गुरूदेवाणं जहासमाहीए, वेयावरचे नियमो–सम्मदिष्टिस्स लिंगाई.. इति पंचम गुणभावना. । अन्ये तु पंच गुणानित्थमभिदधतिः सुतरुई। अत्थरुई करणरूई३ चेव गभिनिवेसरूइ । गुणवंते पंचमिया-अणिठिस्यउच्छाह्या५ होइ ॥१॥ अत्रापि सूत्ररूचिः पठनादिस्वाध्यायप्रतिः, अर्थरुचिश्वाभ्युत्था• नादिविनयं गुणिनां प्रयुक्त, करणानाभिनिवेशौ तुल्यावेव. अनिष्टितोत्साहता पुनरिच्छवृद्धिरेवेति न विरोध आशंकनीय इति. जयंतीश्राविकाकथा चैवं. अत्थि पुरी कोसंबी-कोसंबीयं विणावि अंकुरिया । जस्स गु:रुकित्तिवल्ली-सो तत्य निवो उदयणु त्ति ॥ १॥ माया. मायारहिया-सु એ સમ્યક દ્રષ્ટિનાં લિંગ છે. એ રીતે પાંચમાં ગુણની સમજુતી છે. , - ' બીજા વળી પાંચ ગુણ આ રીતે કહે છે – સૂત્રરૂચિ, અર્થરૂચિ, કરણરૂચિ, અનભિનિવેશરૂચિ, અને પાંચમી અનિષ્ઠિત્સાહતા? એ પાંચ ગુણે ગુણવાન હોય. [ 1 ], ઈહાં પણ સૂત્રરૂચિવાળે પઠનાદિક સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે છે, અર્થરૂચિવાળે ગુણિ જનેને અભ્યસ્થાનાદિક વિનય કરે છે, કરણરૂચિ અને અનભિનિવેશરૂચિ તે તેના તેજ છે, અને અનિખિતેત્સાહતા તે ઈચ્છા વૃદ્ધિજ છે, માટે એ રીતે પણ કશે વિરોધ ધાર नहि. यती श्राविानी था मा शत छ.. કલાંબી નામે નગરી હતી, ત્યાં કોશ (પાણી કાઢવાને કેશ) તથા બીજ એ બે વાનાં વગર પણ અંકુરિત થએલી મોટી કીર્તિરૂપ વલ્લીવાળા ઉદયન નામે રાજા હતો. (૧) તેની માયા રહિત અને સુશીળવાળી મગાવતી નામે માતા હતી, અને જિનવચ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy