Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
गुणवान५.
૧૮૩
हरिसियमणों-पत्तो सह सेणिएण जिणपासे । नमिय पहुं असिडिय-हत्थो इय भणइ विणएण ॥ १८ ॥ पहु तुह करेमि सेव-भुवणगुरू भणइ करिए भ६ । मुहपतियधम्मज्झय-विहत्यहत्थेहि णे सेवा ॥ १९ ॥ इय होउ ति पयंपिय--सो दिक्खं गिण्हए पहुसमीवे । संसाहियाविणयरसो--जाओ कल्लाणआभागी ॥ २० ॥
इत्यवेत्य बहुलाभकृत्तमं-- पुष्पसालसुतवृत्तमुत्तमं । हे जना विनयकर्मलालसाः-... संततं भवत शुद्धमानसाः ॥ २१ ॥
इति पुष्पसालसुतकथा. निरूपितो गुणवतां विनय इति तृतीयो भेदः-सांप्रतमनभिनिवेश इति चतुर्थभेदं व्याचिख्यामुर्गाथोतरार्द्धमाह.
સાથે ભગવાન પાસે આવ્યું, તે પ્રભુને નમીને હાથમાં તરવાર રાખી વિનયપૂર્વક આ રીતે
हेवा वायो. ( १८ ) ते मोल्यो , हे प्रभु ! तमारी सेवा शश. त्यारे लगवान् બેલ્યા કે, હે ભદ્ર! અમારી સેવા મુખવસ્ત્રિકા અને ધર્મધ્વજ [ રજોહરણ ] હાથમાં રાખીને કરાય છે. [ ૧૮ ] ત્યારે તેણે તેમ કબુલ રાખીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને તે વિનયરૂપ સિદ્ધ રસાયન કરીને કલ્યાણને ભાગી થયો. (૨૦) આ રીતે બહુ લાભ કરનારૂં પુષ્પસાલસુતનું ઉત્તમ વૃત્તાંત સાંભળી, હે જન ! તમે શુદ્ધ મનથી હમેશાં વિનય કરવામાં त५२ यासा.
આ રીતે પુષ્પસાલસુતની કથા છે. વિનયરૂપ બીજો ભેદ કહ્યો, હવે અનભિનિવેશરૂપ ચે ભેદ વર્ણવવા બાકીની અર્ધ ગાથા કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org