SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ गुणवान५. ૧૮૩ हरिसियमणों-पत्तो सह सेणिएण जिणपासे । नमिय पहुं असिडिय-हत्थो इय भणइ विणएण ॥ १८ ॥ पहु तुह करेमि सेव-भुवणगुरू भणइ करिए भ६ । मुहपतियधम्मज्झय-विहत्यहत्थेहि णे सेवा ॥ १९ ॥ इय होउ ति पयंपिय--सो दिक्खं गिण्हए पहुसमीवे । संसाहियाविणयरसो--जाओ कल्लाणआभागी ॥ २० ॥ इत्यवेत्य बहुलाभकृत्तमं-- पुष्पसालसुतवृत्तमुत्तमं । हे जना विनयकर्मलालसाः-... संततं भवत शुद्धमानसाः ॥ २१ ॥ इति पुष्पसालसुतकथा. निरूपितो गुणवतां विनय इति तृतीयो भेदः-सांप्रतमनभिनिवेश इति चतुर्थभेदं व्याचिख्यामुर्गाथोतरार्द्धमाह. સાથે ભગવાન પાસે આવ્યું, તે પ્રભુને નમીને હાથમાં તરવાર રાખી વિનયપૂર્વક આ રીતે हेवा वायो. ( १८ ) ते मोल्यो , हे प्रभु ! तमारी सेवा शश. त्यारे लगवान् બેલ્યા કે, હે ભદ્ર! અમારી સેવા મુખવસ્ત્રિકા અને ધર્મધ્વજ [ રજોહરણ ] હાથમાં રાખીને કરાય છે. [ ૧૮ ] ત્યારે તેણે તેમ કબુલ રાખીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને તે વિનયરૂપ સિદ્ધ રસાયન કરીને કલ્યાણને ભાગી થયો. (૨૦) આ રીતે બહુ લાભ કરનારૂં પુષ્પસાલસુતનું ઉત્તમ વૃત્તાંત સાંભળી, હે જન ! તમે શુદ્ધ મનથી હમેશાં વિનય કરવામાં त५२ यासा. આ રીતે પુષ્પસાલસુતની કથા છે. વિનયરૂપ બીજો ભેદ કહ્યો, હવે અનભિનિવેશરૂપ ચે ભેદ વર્ણવવા બાકીની અર્ધ ગાથા કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy