________________
१८२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
-
वि पुज्जो को एस-सामि इय पुच्छए एसो ॥ १० ॥ पभणइ मंती मो पुप्फसाल सुय तुवणविस्सुयजसोहो । ओहामियरिउसेणो-पसेपजियनरवरंगभवो ॥ ११ ॥ भवखलकारणमिच्छत्त-मुहटभडवायभंजणपवीरो । वरिमयभत्तिजणओ-जणओ मह. सेणिओ राया ॥ १२ ।। तं सोउ पमोयजुओ-विणएणं पुच्छिऊण वरमंति । सेहियमिवपयकम-- लं-सो सेवइ रायसु व्व ॥ १३ ॥ अह. वीरनाहनाहं-समोसढं वंहिउं निवो चलिओ । पुछो तेणं. को एस-नाह तुम्भंपि. जो. पुज्जो ॥ १४ ॥ ___भणइ नरिंदो अमरिंद-चंदनागिदनमियचरणजुगो । जुगवं समत्तसत्ताण-सयल संसय समूहहरो॥१५॥ हरहास धवलजसभर-परिमल सुरहियतिलोयआभोओ । भोयनिरविक्खः अइतिक्ख-गरूयतवचरण' सिद्धत्थो ॥ १६ ॥ सिद्धत्थनराहिवकुल-विसाल नहयलदिणेसरसमा-. णो । माणकरिकेसरिसमो-समोसढो इत्य वीराजको ॥ १७ ॥ तं सु
मोध्यो , हे पुष्पसारासुत ! हिण्यात यशवाणी, दुश्मनोना सैन्यने नमानार, प्रसेनજિત રાજન અંગજ, સંસારનું મૂળ કારણ જે મિથ્યાત્વ તે રૂપી સુભટને ભડવા ભાંગવામાં બળવાન ઠે, વીરપ્રભુને ભક્ત અને મારે બાપ એ આ શ્રેણિક નામે રાજા છે. ( ૧૧-૧૨ ) તે સાંભળીને તે રાજી થઈ વિનય પૂર્વક મંત્રિની રજા લઈ રાજહંસની માફક શ્રેણિક રાજાનાં ચરણ કમળને સેવવા લાગ્યા. [ ૧૩ ], હવે ત્યાં વરપ્રભુ આવી સમોસ, તેને વાંદવાને શ્રેણિક રાજા ચાલ્યો, ત્યારે તે પૂછવા લાગ્યો કે, હે સ્વામિ ! આ વળી તમને પણ પૂજવા ગ્ય કેણ પુરૂષ છે ? [ ૧૪ ] રાજા બેલ્યો કે, આ તે ઈદ્ર, ચંદ્ર તથા નાગૅદ્ર જેના ચરણે નમે છે, એવા સમકાળે સઘળા જીવોના સઘળા સંશયોને હરનાર, હર અને હાસ્યના માફક ધોળા યશ પરિમળથી ત્રિલોકને સુગંધી કરનાર, ભેગની અપેક્ષાથી રહિત અતિ તીવ્ર તપ ચરણથી અર્થ સિદ્ધિ મેળવનાર, સિદ્ધાર્થ રાજાના કુળરૂપ વિશાળ નભસ્તળમાં સૂર્ય સમાન, માનરૂપ હાથીને હઠાવવા કેશરિસિંહ સમાન, એવા વીર જિનેશ્વર સમવસર્યા છે. [ ૧૫-૧૬-૧૭ ] તે સાંભળીને હર્ષિત થઈ, તે શ્રેણિક રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org