Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુણવાપણું.
लहिय उत्तमगुणे-पावइ सव्वुत्तमं ठाणं ॥ ३ ॥ इय सुणिय पिऊण अण्ण-भत्तिजुत्तो स. रत्तिदिवसपि । जं जह उचियं तं तह-सम्मं विणयं विणिम्मेइ ॥ ४ ॥ कइयावि गामपहुणो-विणयप्पवणे निएवि नियपिउणो । ते पिच्छिय तं उत्तम-तरं ति ओलग्गिउं लग्गो ॥ ५ ॥ तेण सह गामसामी-पत्तो कइयावि रायगिहनयरे । अभयकुमारसमीवेगल्यं विणयं कुणइ तस्स ॥ ६ ॥ तो पुप्फसालपुत्तो-पुच्छइ को एस सामि, भणइ । सिरिसेणियनिवतणओ-गुरूयण संजणियबहुविणओ ॥ ७ ॥ सज्जणवणनवमेहो-उत्तमलोयंमि लद्धधुरिरेहो । कयजणवयजणसंती-अभयकुमारू ति वरमंती ॥ ८॥ इय सोउ गामसामि-पुच्छिय सो अभयकुमर मल्लीणो । विणयं कणयं व सुयं-तं पइ पइवासरं कुणइ ॥ ९ ॥ अभयकुमारो गोसे-तोसेण नमेइ निवइचरणजुगं । तुम्ह
એટલે જ્ઞાનવાન ઉત્તમ જનો જે નિરંતર વિનય કરે, તે ઉત્તમ ગુણ પામીને સર્વોત્તમ સ્થાન પામે છે. [ ૩ ] એમ સાંભળીને તે રાત દિવસ ભારે ભક્તિથી માબાપને યથાયોગ્ય વિનય કરવા લાગ્યું. [૪] તેણે એક વેળા પિતાનાં માબાપને ગામના ધણીને વિનય કરતા જોયા, તે જોઈ તે વિચારવા લાગ્યો કે, ગામને ધણી માબાપથી પણ ઉત્તમ લાગે છે, તેથી તે તેની સેવા કરવા લાગ્યા. [૫] હવે એક વખતે તે ગામધણી તેને સાથે લઈ રાજગૃહનગરમાં અભયકુમારની પાસે આવી લાગ્યું, અને તેને ભારે વિનય કરવા લાગ્યો. [ 5 ] ત્યારે પુષ્પસાલસુત તેને પૂછવા લાગ્યો કે, હે સ્વામિ ! આ કોણ છે? ત્યારે ગામધણી બે કે, આ શ્રી શ્રેણીક રાજાને પુત્ર છે, તે પિતાના ગુરૂ જનને બહુ વિનય રાખનાર છે. [ ૭ ] વળી તે સજજનરૂપ વનને સતિષવામાં મેઘ સમાન છે. ઉત્તમ લેકેમાં પહેલે નંબરે ગણાય છે, દેશના લોકોને શાંતિમાં રાખનાર રાજમંત્રી છે, અને તેનું અભયકુમાર એવું નામ છે, [ ૮ ] એમ સાંભળીને પુષ્પસાલસુત તે ગામધણીની રજા લઈ અભયકુમારની ચાકરીએ વળગ્યો, અને પ્રતિ દિવસ તેને સોનાની માફક પવિત્ર વિનય કરવા લાગ્યો. [ ૯ ] હવે અયકુમાર પ્રભાતે હર્ષ ધરી રાજાનાં ચરણે નમવા લાગ્યો, ત્યારે તે પૂછવા લાગે કે, હે સ્વામિન ! તમને પણ પૂજ્ય આ કોણ છે? અભયકુમાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org