Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુણવાનપણું.
૧૫૯
ढं जिनवचने पारगतगदित आगमे इति. .. इत्थं गणनया पंचापि . गुणानुपदर्य संपति तानेव भावार्थकथनतो विवरीषुः प्रथमं स्वाध्यायगुणं गाथापूवार्दैनाहः
( ૪) पढणाई सज्झायं-वेरग्गनिबंधणं कुणइ चिहिणा,
" ( 2 ) . पठनमपूर्वश्रुतग्रहण-मादिशब्दात् प्रच्छनापरावर्त्तनानुपेक्षाधर्मकथा गृह्यते, ततः पंचप्रकारमपि स्वाध्यायं करोति-किविशिष्ट-वैराग्य निबंधने विरागताकारणं विधिना शास्त्रोक्तेन, श्येनश्रेष्टिवत्...
* વરિતામવછૂમં–તથા વહિંમર,
કામમાં સુખુ એટલે મજબુત રૂચિ—ઇચ્છા–અર્થાત શ્રદ્ધાન ધારે તે પામે ગુણ છે.
“ આ રીતે ગણતીથી પાંચે ગુણ બતાવીને હવે તેમને ભાવાર્થ કહેવે કરી વિવરી બતાવવા ખાતર પહેલે સ્વાધ્યાય ગુણ અધ ગાથાથી કહે છે – " [મૂળનો અર્થ. ] .
. વિધિએ કરી વૈરાગ્યકારક પઠન વગેરે સ્વાધ્યાય કરે,
( ટીકાને અર્થ.) પઠન એટલે અપૂર્વ શ્રત ગ્રહણ–આદિ શબ્દથી પ્રચ્છન, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા લેવાં, તેથી એ અર્થ કે, પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે–તે સ્વાધ્યાય કે તે કહે છે. વૈરાગ્ય નિબંધન એટલે વિરાગતાનું કારણ–વિધિએ કરી એટલે શાસ્ત્રોક્ત વિધિએ કરી સ્પેનશ્રેષ્ટિ માફક. . .
ત્યાં પઠન વિધિ આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org