Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ગુણવાપણું.
૧૭૧
विहिणा-कारावइ जिणगिहं पवर्ण ॥९॥ सिरिवीरनाहबिंब-तत्थ पइहावए इमो रम्मं । तह बंभसंतिजक्खं-जिणपवयणारखणमुदखें ॥१०॥ तुम मेव. नेव पूएमि-देव जा ताव नविय जेमेमि । इय गिण्हइ अइघोरं-नियवं पूरवि जिणनाहं ॥ ११ ॥ दुकरतवनियमरओ-निचं. जिणपूयणमि उज्जुत्तो । मुणिजणवंदणपवणो-सुद्धमणो गमइ बहुकालं ॥ १२ ॥ पुवकयकम्मवसओ-विहवभरो से कयावि परिणहो । तो सयणपरियणाण वि-जाओ सो परिभवट्ठाणं ॥ १३ ॥ नंद मनिदियवित्तं-गयवित्तं नंदणा वि निंदति । भज्जा वि हीलइ तयं-बहुयाउ वि कुरकुरायंति ॥ १४ ॥ पुत्ता भणंति दढमूढ-बूढ जह. जह करेसि जिणधम्मं । तहतहरउद्ददारिद-पायवो फलइ तुह गेहे ॥ १५ ॥ तो जपइ स महप्पा-मा इय असमंचसाई पभणेह । जं. पुव्वजम्मानिम्मिय-कम्मफलं लहइ सव्वो वि ॥१६॥
ભળીને શેઠ ખુશી થઈ ગુરૂને નમી પોતાને ઘેર આવ્યો, બાદ પિતાના દ્રવ્ય વિધિપૂર્વક તેણે એક સુંદર જિન મંદિર કરાવ્યું. ( ૯ ) ત્યાંથી વીરપ્રભુના મહર બિંબની રૂડી રીતે પ્રતિષ્ઠા કરાવી, તેમજ જિના પ્રવચનની રક્ષા કરવામાં તૈયાર રહેનાર બ્રહ્મશાંતિ યક્ષની પ્રતિષ્ઠા કરાવી. ( ૧૦ ) પછી જિનેશ્વરને પૂજીને તેણે એવો ઘેર નિયમ લીધે કે, હે દેવ ! જયાં સુધી તમને પૂજું નહિ, ત્યાં સુધી મારે જમવું નહિ. ( ૧૧ ) આ રીતે શુદ્ધ. મને દુષ્કર તપ નિયમમાં રક્ત અને નિત્ય જિન પૂજામાં ઉઘુક્ત, તેમજ મુનિ જનને વાંદવામાં તત્પર રહી, તે બહુ કાળ પસાર કરતે હ. ( ૧૨ )
હવે પૂર્વકત કર્મના વિશે કરીને તે શેઠન વિભવ એક વેળા જ રહ્યા, તેથી તે પિતાનાં સગાંવ્હાલાં તથા ચાકરેને અપ્રિય થઈ પડયો. (૧૩) પવિત્ર વૃત્ત [ આચાર ]
છતાં વિત્ત [ ધન કે જતું રહેવાથી નંદશેઠને તેના પુત્રે, પણ નિંદવા લાગ્યા, સ્ત્રી પણ હીલવા લાગી, તથા વહુઓ કટકટ કરવા લાગી. [ ૧૪ ] પુત્ર કહેવા લાગ્યા કે, અરે અતિ મૂઢ બુદ્દા ! તું જેમ જેમ જિનધર્મ કરે છે તેમ તેમ ભયાનક દારિદ્રયરૂપ ઝાડ: તારા ઘરમાં ફળે છે. (૧૫) ત્યારે તે મહાત્મા બે કે આવું અસમંજસ ( સમજ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org