Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
१४४
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
. चउरंगसारिपट्टिय-बट्टाई लावयाइजुदाई, ..... पणहतरजमगाई-पहेलियाईहिं नो रमइ. ( इति ) . __ आसतां सविकारंजल्पितानीत्यपिशब्दार्थ:-हुरलंकारे-लिंग चिह्न मोहस्यानर्थदंडत्वात् निःफलमायारंभप्रस्तेरिहाप्यनर्थ जनकत्वेन च, जिनदासस्येव.
तत्कथा चैवं.. . रायगिहनयरकमले-सिरिसीणयरायइसकयसोहे । गुतिमइनाम इब्भो-आसि पवितोपरिमलुव्व ॥ १ ॥ सिट्टी य उसभदत्तो-- तस्स मुंओ भुवणविस्सुओ पढ़मो । बीओ उण जिणदासो-आवाओ जूयवसणस्स ॥ २ ॥ घणदविणखयकरेणं--दुरोदरेणं रसेइ. सो _ निच्चं । ततो भणिओ सो जिह-बंधुणा सप्पणयमेवं ॥ ३ ॥ हे भाय कायसयणाइ-विविहहेऊउअत्थदंडाओ । अन्नो वि णत्थदंडो
ચાર રંગવાળા પાસા કે પટલીની રમત, વર્ત–લાવકના યુદ્ધ એટલે તીતર વગેરે પક્ષિઓની લડાઇની રમત, તથા પ્રહેલિકાઓનાવડે પ્રશ્નોત્તર અને યમપૂરણ વગેરે नहि १२वां.
વિકારવાળાં ભાષણો તે દૂર રહો, પણ રમત નહિ કરવી, એ અપિ શબ્દને અર્થ છે. “હું” અલંકારાર્થ છે કેમકે તે મેહનું ચિન્હ છે, જે માટે તે અનર્થ દંડરૂપ છે, અને નિરર્થક આરંભ પ્રવૃત્તિ કર્યાથી ઇહાં પણ અનર્થ થાય છે. જિનદાસની માફક.
तेनी या मा शत छे. શ્રેણિક રાજારૂપ રાજહંસથી શોભતા રાજગૃહ નગરરૂપ કમળમાં ગુપ્તિમતિ નામે એક પરિમલની માફક પવિત્ર ઇભ્ય હતે. (૧) તેને એક ષભદત્ત નામે જગ વિખ્યાત પુત્ર હતા, અને બીજે જિનદાસ નામે જુગારી પુત્ર હતા. ( ૨ ) તે નિત્ય દ્રવ્યને ક્ષય ४२ना२ ॥२ २मता, त्यारे तना भोट माय ने प्रीतिपूर्व साम धु- [3]
હે ભાઈ ! શરીર અને સ્વજનાદિકના કારણે જે કરવું પડે તે અર્થદંડ છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org