Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શીળ.
૧૫૧
ठिउं न्हाइउं च दिवसमुहे । सियवत्थो मुहकोसं-काउं पूइज्ज गिइविंचं ॥ ९ ॥ पच्चक्खाणं काऊण-इट्ठीपत्तो महाविभूईए । गच्छिज्ज निणिंदगिहे -पविसिज्ज तेहिं समयविहिणा ॥ १०॥ पूरवि जिणं वंदिज्ज--तयणु वच्चिज्ज सुगुरुपासंमि । काऊण तेसिं विणयं-पच्चक्खाणं च पर्यठेउं ॥ ११ ॥ धम्म मुणिज्ज सम्म-मुद्धं वित्तिगिहागओ कुज्जा । मज्झव्ह • पुण पूर्व-विहिज्ज जिणनाहपडिमाणं ॥ १२ ॥ पडिलाभिज्ज मुणिंदे--फासुयएसणिय असणदाणेण । साहम्मियवच्छल्लं-करिज्ज दाणाइ अणुकंपं ॥ १३ ॥ बहुवीयणंतकायाइ-वज्जियं भोयणं तओ कुज्जा । वंदेवि जिणवरिंदे-गुरुणो य वि. हिज्ज संवरणं ॥ १४ ॥ तो सत्थरहस्साई-कुसलमईहिं समं वियारि
Mા . અમારા કુળ - નિઝ વિરમે મળે છે ? | સંશાसमए गिहचैइयाई-पूरवि पुणवि वंदिज्जा । आवस्सयं विहेउं–करि.
આવશ્યક કરીને દિવસ ઉગતાં ન્હાઈ ધોઈ ઘળાં વસ્ત્ર પહેરી મુખકેશ બાંધી ઘરે રહેલી પ્રતિમ પૂજવી. [ ૯ ] પછી પ્રત્યાખ્યાન કરીને જે રૂદ્ધિવાન શ્રાવક હય, તે તેણે ઠાઠમાઠથી દેરાસરમાં જઈ ત્યાં શાક્ત વિધિથી પેસવું. [ ૧૦ ] ત્યાં જિનપૂજા કરી ચૈત્યવંદન કરી ત્યાર બાદ સુગુરૂની પાસે જવું, ત્યાં તેમને વિનય સાચવી પ્રત્યાખ્યાન પ્રગટ કરવું. ( અર્થાત ફરીને લેવું ) [ ૧૧ ] પછી ત્યાં રૂડી રીતે ધર્મ સાંભળી ઘેર આવી શુદ્ધ વૃત્તિ એટલે ન્યાય પૂર્વક વેપાર રોજગાર કરવો, ફરી બપોરે જિનેશ્વરની પ્રતિમા એની પૂજા કરવી. [ ૧૨ ] પછી પ્રાશુક એષણીય આહાર મુનિશ્વરેને વહેરાવ, તથા સાધર્મ ભાઈનું વાત્સલ્ય કરવું, તથા દીનાદિક ઉપર અનુકંપા કરવી. [ અર્થત દીન દુઃખી જે તે રાંકણે ઉપસ્થિત હોય તેને પણ અન્નપાણી આપવું. ] [ ૧૭ ] બાદ બહુબીજ અને અનંતકાય વર્જિત ભોજન કરવું, બાદ ચૈત્યવંદન કરી ગુરૂને વાંદી દિવસ ચરિમનું પચ્ચખાણ લઈ લેવું. (૧૪) પછી કુશળ બુદ્ધિમાન મિત્રો સાથે શાસ્ત્રનાં રહસ્ય વિચારવાં. [ આ રીતે મુખ્ય વૃત્તિએ એક વખતજ જમવું ] પણ કદાચ એક ભક્ત નહિ કરી શકાય, તે દિવસના આઠમા ભાગે ખાઈ લેવું. ( ૧૫ ) સાંજ થતાં ઘેર રહેલી પ્રતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org