Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શીઘી.
૧૪૩
चंचदुच्चतरदुःखलक्षितं संत्यजंतु सविकारजल्पितं ॥ ३८ ॥
વા તિ મિત્રસેનવાइत्युक्तः शीलवतः सविकारवचनवर्जन इति चतुर्थो भेदःसंप्रति बालक्रीडापरिहाररूपं पंचमं भेदमभिधित्सुईयापूर्द्धमाइ.
बालिसजणकीला वि हुँ-मूलं मोहस्स णस्थदंडाओ
* ( ટી ) " 'बालिशजनक्रीडापि बालजनाचरितक्रीडापि द्यूतादिरूपा
,
દુ:ખ આપનાર સવિકાર ભાષણ ત્યાગવું.
' એ રીતે ચિત્રસેનની કથા છે.. આ રીતે શીળવાન જનનું સવિકાર વચન વર્જન૫ એવું શીળ કહ્યું. હવે બાળ ક્રિીડા પરિહારરૂ૫ પાંચમું શીળ કહેવા માટે અર્ધ ગાથા કહે છે.
[મૂળને અર્થ. ] બાળ જનની રમત પણ અનર્થ દંડવાળી હવાઈ મોહનું ,
મૂળ છે.
(ટીકાને અર્થ) બાલિશ જનક્રીડા એટલે બાળ જનોએ કરાતી જુગાર વગેરે રમત પણ નહિ રસવી.
જે માટે કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org