SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શીઘી. ૧૪૩ चंचदुच्चतरदुःखलक्षितं संत्यजंतु सविकारजल्पितं ॥ ३८ ॥ વા તિ મિત્રસેનવાइत्युक्तः शीलवतः सविकारवचनवर्जन इति चतुर्थो भेदःसंप्रति बालक्रीडापरिहाररूपं पंचमं भेदमभिधित्सुईयापूर्द्धमाइ. बालिसजणकीला वि हुँ-मूलं मोहस्स णस्थदंडाओ * ( ટી ) " 'बालिशजनक्रीडापि बालजनाचरितक्रीडापि द्यूतादिरूपा , દુ:ખ આપનાર સવિકાર ભાષણ ત્યાગવું. ' એ રીતે ચિત્રસેનની કથા છે.. આ રીતે શીળવાન જનનું સવિકાર વચન વર્જન૫ એવું શીળ કહ્યું. હવે બાળ ક્રિીડા પરિહારરૂ૫ પાંચમું શીળ કહેવા માટે અર્ધ ગાથા કહે છે. [મૂળને અર્થ. ] બાળ જનની રમત પણ અનર્થ દંડવાળી હવાઈ મોહનું , મૂળ છે. (ટીકાને અર્થ) બાલિશ જનક્રીડા એટલે બાળ જનોએ કરાતી જુગાર વગેરે રમત પણ નહિ રસવી. જે માટે કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy