Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઘર્મ રત્ન પ્રકરણ.
गृहाति प्रतिपद्यते-गुरूणामाचार्यादीनां-मूले समीपे-आनंदवत्
स श्रावको देशविरतिपरिणामे सतिं व्रतानि प्रतिपद्यते असतिवा? किंचातः-यद्यायः पक्षः किं गुरुसमीपगमनेन ? -साध्यस्य सिद्धत्वात्,-प्रतिपद्यापि व्रतानि देशविरतिपरिणाम एव साध्या-स: चास्य स्वतएव सिद्ध इति-गुरोरप्येवं परिश्रमयोगांतरायदोषपरिहारः कृतःस्यादिति. द्वितीयश्चेत्, तद्वियोरपि मृषावादमसंगाव-परिणामाમારે વાંછનાથમવાd. * *
तदेतत् सकलं परोपन्यस्यमचारू-भयथापि गुणोपलब्धेः तथाहि. सत्यपि देशविरतिपरिणामे, गुरुसमीपप्रतिपत्तौ तन्माहात्म्यान्-मया स
–
' ટીકા
ગ્રહણ કરે છે એટલે સ્વીકારે છે. ગુરૂના મૂળમાં એટલે આચાર્યાદિકની, પાસે, આનંદ શ્રાવક માફક–બહાં કોઈ શંકા કરશે કે, વારૂ આવક દેશવિરતિનો પરિણામ હેય તે વ્રત લીએ કે તે વિના પણ લીએ ? જે દેશવિરતિને પરિણામ હોય, તે પછી ગુરૂ પાસે જવાનું શું કામ છે ? જે સાધ્ય છે તે પોતાની મેળે સિદ્ધ થઈ ચુક્યું છે. કેમકે વ્રત લઈને પણ દેશવિરતિને પરિણામ સાધવાનું છે, તે એને પિતાની મેળે સિદ્ધ થયે છે. વળી તેમ હતાં ગુરૂને પણ તસ્દી તથા યુગમાં અંતરાય પાડવાને દેષ દુર થશે. હવે બીજો પક્ષ લેશે તે, ત્યારે બેને મૃષાવાદને પ્રસંગ પડશે, તેમજ પરિણામ વિના પાલન પણ નહિ થઈ શકશે. - આ બધી પરની શંકા ગેરવ્યાજબી છે, કેમકે બે પ્રકારે ફાયદે દેખાય છે, તે આ રીતે છે. દેશ વિરતિ પરિણામ આવેલો છતાં પણ ગુરૂની પાસે વ્રત લેતાં તેનું માહાસ્ય રહે છે, તથા મારે સગુણવાન ગુરૂની આજ્ઞા પાળવી જ જોઈએ, એમ પ્રતિજ્ઞા માટે નિશ્ચય થવાથી વ્રતમાં કઢતા થાય છે, અને જિનાજ્ઞા પણ આરાધિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org