Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૧૦
-
શ્રી ધર્મ રન પ્રકરણ.
तत्थ जे जे ते अफासुया ते समणाणं निग्गंथाणं अभक्खया. तत्थ णं जे ले फासुया ते दुविहा पं०-२० जाइया य, अजाइया य, तत्यणं जे ते अजाइया ते अभक्खेया.
तत्थ णं जे ते जाइया ते दुविहा पं०-२० एसणिज्जा य, अणेसणिज्जा य. तत्थणं जे ते अणेसणिज्जा ते णं अभक्खया.
तत्थणं जे ते एसणिज्जा ते दुविहा पं०-२० लद्धा य, अलदा य. तत्थ णं जे ते अलद्धा ते णं अभक्खेया. . तत्यण जे ते लद्धा तेणं समणाणं निग्गंथाणं भक्खेया.
एएणं अटेणं सुया, एवं बुच्चइ-सरिसवया भक्खया वि अभक्खेया वि. एवं कुलत्था वि भाणियब्वा नवरं इथिकुलत्था य, धनकुलत्था य.
રાઅપરિણત સરસવ પાછી બે પ્રકારની છે –-ઝાશક અને અપાશુક, ત્યાં અમાશુક અભક્ષ્ય છે.
ત્યાં જે પ્રાથક તે બે પ્રકારની છે – યાચિત અને અયાચિત, ત્યાં અયાચિત અભક્ષ્ય છે.
યાચિત પાછી બે પ્રકારની છે – એષણીય અને અનેકણીય, ત્યાં અષણીય मलक्ष्य छे. .
એષણય પાછી બે પ્રકારની છે –લબ્ધ અને અલબ્ધ, ત્યાં અલબ્ધ અભક્ષ્ય છે. માત્ર જે લબ્ધ થાય તે શ્રમણ નિર્ચને ભક્ષ્ય છે. , એ કારણથી હે શુકા એમ કહ્યું કે, સસિવાય ભક્ષ્ય પણ છે, અને અભક્ષ્ય પણ છે.
એ રીતે કુળત્યા માટે પણ જાણી લેવું, તેના બે પ્રકાર, તે એ કે, કુળસ્થા એટલે કુલીન બી, અને કુળત્યા એટલે કુળથી ધાન્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org