Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
१२०
• श्रीधर्भ रत्न २१.
हिं समाइडं ॥ २५ ॥ जम्माउ वि मह दुक्ख-मुहणच्चिय पहु तुमे सनाणेण । को हेउ पुण इहयं-तो कहइ गुरू सुणसु भद्द ॥ २६ ॥ इह परहे विजयपुरम-गंगदत्तु ति गिहवई आसि । मगहा से दइया सो उ धम्म · नाम पि नहु मुणइ ॥ २७ ॥ धम्मकरणुज्जुयाण-अन्नेसि पिहु करेइ बहुविग्घे । मच्छरभरिओ कस्सवि-लाभ नहु सक्कए दटुं ॥ २८ ॥ ___ जुइपुण कहंपि से पिच्छिरस्स ववहरइ कोइ बहुलाभं । एइ जरो सतमुहेहि-तस्स इय वासरा जांति ॥ २९ ॥ अन्नदिणे करुणाएंसुंदरनामेण सावरण इमो। नीओ मुणीण पासे कहिओ तेहिंपि इस धम्मो ॥ ३० ॥ उवसमविवेगसंवर-साग्रे जहसति नियमतव पवरो । जिणधम्मो कायव्वो-अनुच्छलच्छीइ कुलभवणं ॥ ३१ ॥ इय सुणिय किंचि भावेण-किंपि दाक्खन्नओ वि पिण्हेइ, सो पइहिण चिइवंदण-करणजुए भिग्गमघहे केवि ॥ ३२ ॥
નમિત્ર હાથ જોડી તે આચાર્યને નમીને કહેવા લાગ્યો કે, હે મુનીશ્વર ! તમે જે કહ્યું તે તેમજ છે. (૨૫) હે પ્રભુ ! મને જન્મથી જ દુઃખ પડતું આવે છે, તે તમે તમારે જ્ઞાને કરી જાણો જ છે, માટે તેમાં શું કારણ છે ? ત્યારે ગુરૂ બેલ્યા કે, હે ભદ્ર ! સાંભળ. (૨૬) આ ભારતમાં વિજયપુર નગરમાં ગંગદત્ત નામે એક ગૃહપતિ હતો, તેને મગધા નામે સ્ત્રી હતી. તે ગૃહપતિ ધર્મનું નામ પણ નહોતે જાણતે. [ ૧૭ ] તે બીજાઓને પણ ધર્મ કરવા ઉજમાળ થતા જોઈ વિઘ પાડતો, અને મત્સરથી ભરેલું રહી કોઈને પણ લાભ થતે જોઈ સહી શકતો નહિ. (૨૮) તે જે વેપારમાં કોઇને ઘણો ન જેતે તે, તેને સાત મેઢે તાવ ચડી આવતે, એ રીતે તેના દિવસે જતા. [૨૯] અન્ય દિવસે સુંદર નામને શ્રાવક તેને કરૂણાથી મુનિઓની પાસે લઈ ગયે, ત્યાં તેમણે આ રીતે તેને ધર્મ સંભળા ( ૩૦ ) ઉપશમ, વિવેક, અને સંવરવાળે તથા યથાશક્તિ નિયમ અને તપવાળો જિનધર્મ પાળવ, કે જેથી પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. [ ૩૧ ] આમ સાંભળીને કાંઇક ભાવ તથા કાંઈક દક્ષિણ્યતાથી તેણે દરરોજ દેવદર્શન કરવા વગેરેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org