Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
शी.
- जत्ता ते भंते ? जवणिज्ज पि ते ? अव्वाबाई पि ते ? फासुयविहारं पि ते ?
तएणं से थावच्यापुत्ते सुएणं परिवायगेणं एवं युत्ते समाणे सुर्य परिवायगं एवं वयासि:
सुया, जत्तावि मे-जवणिज्जपि मे-अब्बाबाई पि मे-फासुयविहारं तएणं से मुए थावच्यापुरतं एवं वयासिः
से किं भंते जत्ता ? .मुया,, जनं मम नाणदसणचरित्ततर्वसजममाइएहिं जो एहिं जयणा से सं जसा.
से किं भंते जवणिज्ज ? सुया, जवणिज्जे दुविहे पनत्ते-तंजहा-इंदियजवणिज्जेय नो इंदियजवणिज्जेय.
હે પૂજય ! તને યાત્રા છે? તને યાપનીય છે? તને અવ્યાબાધ છે? તને માશક વિહાર છે?
ત્યારે તે થાવચપુત્ર શુકપરિવ્રાજકના એ પ્રશ્નને સાંભળી તેને આ રીતે ઉત્તર આપવા લાગ્યા:
હે શુક! મને યાત્રા પણ છે પાપનીય પણ છે-અવ્યાબાધ પણ છે–અને પ્રાશુક વિહાર પણ છે, ત્યારે તે શુષ્પરિવ્રાજક થાવસ્યા પુત્રને આ રીતે પૂછવા લાગે –
भगवन् ! यात्रा शुं? (થાવા પુત્ર બેલ્યા) હે શુક! જે મારા જ્ઞાનદર્શનચારિત્ર તપસંયમ વગેરે योगनी यतना छे, ते यात्रा छ.
हेलमव ! यापन शुं ? .. હે શુક! પાપનીય બે પ્રકારનું છે-ઈદ્રિય યાપનીય અને નેયિયાપનીય. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org