Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બાર વ્રત.
दएणं से भयवं गोयमे समणस्स एय महं पडिसुणेइ, (२) तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ, आणंदं च समणोवासयं एय मडं खामेइ-समणेणं भगवया महावीरेणं सद्धिं बहिया जणवयविहार विहरइ.
अह आणंदो वीसं-वासाइं पालिऊण इय धम्म, .. पासं अणसण विहिणा-समाहिणा देह मिह चइउं. १ 'जाओ मुहम्मकप्पे-अमरो अरुणाभवरविमाणमि, चउपलियठिइ तत्तो-चविच विदेहे सिवं गमिही. २
इत्यानंदचरित्रमुदारं श्रुत्वा भव्यजनाः सुविचारं । निजशत्त्या श्रयत व्रतभारं
गच्छत येन भवोदधिपारं ॥ - ॥ इत्यानंददृष्टांतः समाप्तः॥
ત્યારે તે ભગવાન ગતમે વીરપ્રભુની એ વાત કબુલ કરી, તે બાબતની આલોચના આપી પ્રાયશ્ચિત લીધું, અને આનંદ શ્રાવક પાસે જઈ, તેઓ એ બાબત ખમાવી આવ્યા. પછી શ્રમણ ભગવાન મહાવીરની સાથે તે બહેરના પ્રદેશમાં વિચારવા લાગ્યા.
હવે આનંદ શ્રાવક આ રીતે વીશ વર્ષ સુધી ધર્મ પાળીને એક માસની સંલેખના કરી સમાધિથી શરીરને બહાં છોડીને સૌ ધર્મ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમના - આઉખે દેવતા થયા, અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મેક્ષે જશે. (૧-૨)
આ રીતે હે ભવ્ય જનો ! તમે વિચારપૂર્વક આ આનંદ શ્રાવકનું ઉદાર ચરિત્ર સાંભળીને તમારી શક્તિના અનુસાર વ્રતને ભાર ગ્રહણ કરો કે, જેથી સંસાર સમુદ્રનો पार पाभो. 3
આ રીતે આનંદનો દ્રષ્ટાંત સમાપ્ત થયો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org