Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ઘર્મ રત્ન પ્રકરણ
उक्तो व्रतकर्मणि ग्रहण इति तृतीयो भेदः-सांपतं प्रतिसेवना स्वरूपं चतुर्थ भेदं व्याचिख्यासुर्गाथोत्तरार्द्ध माहः
[मूलं] आसेवइ थिरभावो-आयंकुवसग्गसंगेषि. २६
___ ( टीका ) आसेवते सेवते सम्यक्परिपालयति-स्थिरभावो निःप्रकंपमना:आतको ज्वरादिरोग-उपसर्गा दियमानुषतिग्योनिकात्मसंवेदनीषभेदा चतुर्भेदाः
ते पुनः प्रत्येकं चतुर्विधा,स्तथाहिदिव्वा' मणुया२ तिरिया३-तह प्पसंवेयणीय उवसग्गा, पत्तेयं चउभेया-उवसग्गा तेण सोलसहा.
ત્રત કર્મમાં ગ્રહણ એ ત્રીજો મેદ કરો. હવે પ્રતિસેવનાર છે જે કહેવા માટે માથાનું ઉત્તરાદ્ધ કહે છે –
- (भूजन अर्थ.) રોગ અને ઉપસર્ગ આવી પડતાં પણ સ્થિરતા રાખી વ્રત સેવે.
(An) આસેવે એટલે સેવે અર્થાત બરાબર પાળે, સ્થિર ભાવ રહીને એટલે અડગ મન રાખીને, આતંક એટલે વર વગેરે રોગ, અને ઉપસર્ગ તે દિવ્ય, માનુષ, તિર્યનિક, તયા આત્મસંવેદનીય રૂપે ચાર પ્રકારના છે. તે દરેકના પાછા ચાર ભેદ છે, તે આ પ્રમાણેઃ
દિવ્ય, માનુષ, તિર્યં, તથા આત્મસંવેદનીય ઉપ પ્રત્યેક ચાર પ્રકારે છે, તેથી સળ પ્રકારે ઉપસર્ગ જણાય છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org