Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
ठेइ दोसजालं-सीयपि व सूरकिरणहयं ॥ ४३ ॥ इय मुणिय भणइ सिद्धी-तुभं धम्मो भयंत किंमूलो । भणइ गुरु णे धम्मो-सुदंसणा विणयमूलु ति॥४४॥ सो पुण विणओ दुविहो--अगारिविणओ णगारिविणओ य बारसवयाई पढमे-महव्वयाइं च वीयंमि ॥ ४५ ॥ तुम्हे सुदंसणा पुण--धम्मो किंमूलओ स पच्चाह । अम्हाण सोयमूलो-- सग्गफलो सो अविग्घेण ॥ ४६॥ तो भणइ गुरु जीवो-पाणिवहाइ हि मइपिङ धणियं । कह तेहि च्चिय मुज्झइ-रुहिणण च रुहिणकयवत्थं ॥४७॥ इय सोउं पडिबुद्धो-दंसणमूलं सुदंसपो तुहो । गिण्हइ गिहत्यधम्म-पालइ सयकाल मकलंक ॥४८॥ ' तएणं सुखपरिवायगस्स इमीसे कहाए लद्धस्स समाणस्स एयमेयारूवे अब्भत्थिए समुप्पज्जित्था• एवं खलु मुदंसणो सोयमूले धम्म विपनहाय विणयमूले धम्मे
તેમ ગુણે વધે છે, અને સૂર્યનાં કિરણોથી જેમ શીત નાશ પામે છે, તેમ છેષજાળ નાસામે છે. (૪૭) એમ સાંભળીને સુદર્શન શેઠ તેમને પૂછવા લાગ્યું કે, હે ભગવન ! તમારે ધર્મ કિંમૂળ છે? ત્યારે ગુરૂ બેલ્યા કે, હે સુદર્શન ! અમારે ધર્મ વિનયમૂળ છે. [४४] विनय ये Rो छ:-मगार विनय, अने अनार विनय. ५३क्षामा બાર વત છે, અને બીજામાં મહાવો છે. (૪૫) હવે હે સુદર્શન ! તારો ધર્મ કિંમૂળ છે ? સુદર્શન બે, અમારે ધર્મ શૈમૂળ છે, અને તે અવિઘપણે સ્વર્ગ આપે છે.
૪૬ ] ત્યારે ગુરૂ બોલ્યા- જીવ પ્રાણિવધ વગેરાથી ખુબ મલિન થઈને પાછો તેનાવડેજ કેમ શુદ્ધ થાય ? કેમકે રૂધિરથી ખરડાયેલું વસ્ત્ર રૂધિરથી શુદ્ધ થઈ શકતું નથી. (૪૭) એમ સાંભળીને સુદર્શન સંતુષ્ટ થઈ પ્રતિબંધ પામી, ગૃહસ્થ ધર્મ સ્વીકારી, તેને સદાકાળ पण साय. [ ४८].
ત્યારે શુકપરિવ્રાજકને તે વાતની ખબર પડતાં તેને એ વિચાર આવ્યું કે, સુદર્શને શિચમૂળ ધર્મ છેડી વિનયમૂળ ધર્મ સ્વીકાર્યો છે, તો મારે સુદર્શનને તે મત મુકાવવું, કે જેથી તે ફરીને ચમૂળ ધર્મ કહે. એમ વિચારીને તે હજાર પરિવ્રાજકની સાથે જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org