Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
मार प्रत.
७५
ओ पडिनिग्गच्छंति-बहिया जणवयविहार विहरंति.
एवं च गुणगणवा-जिणपभणियसत्ततत्तसुवियट्ठा, सुहभायणं अभट्टा-ते जाया तुंगियासट्ठा. १
इति भविकजनौघास्तुंगिकाश्रावकाणां समयशुचिविचारे चातुरी संनिशम्य । जिनगदितयमानां भंगभेदातिचार : प्रभृतिविशदतत्वज्ञाननिष्टा भवतु ॥ २ ॥ ॥ इतितुंगिकानगरीश्रावकद्रष्टांतः॥
उक्तो व्रतकर्माण ज्ञान इति द्वितीयो भेदःसंप्रति ग्रहणलक्षणं तृतीयं भेदं व्याचिख्यामुर्गाथापूर्वार्द्धमाह.
(मूलं ) गिण्हइ गुरूण मूले-इत्तर मिरं व काल महताई.
આ રીતે ભગવતી સૂત્રો પાઠથી કથા કહીને હવે આચાર્ય ઉપસંહાર કરે છે –
આ રીતે ગુણગણથી આઢય રહેલા, જિન પ્રણત સાત તત્વમાં વિદગ્ધ, પ્રતિસામાં અગ્નિ રહેનાર તે તુંગિકાના શ્રાવકે સુખ ભાજન થયા. ' આ રીતે તંગિકા નગરીના શ્રાવકેની શાસ્ત્ર સંબંધી પવિત્ર વિચારોમાં કુશળતા સાંભળીને જિન ભાષિય વ્રતના ભંગ–ભેદ–અને અતિચાર વગેરેના નિર્મળ તત્વજ્ઞાનમાં ભવ્ય એ નિમગ્ન થવું જોઈએ. ૨
આ રીતે તુંગિકાના શ્રાવકોનું દ્રષ્ટાંત છે. વ્રત કર્મમાં જ્ઞાનરૂપ બીજે ભેદ કહે; હવે ગ્રહણરૂપ ત્રીજો ભેદ કહેવા માટે અધી ગાથા કહે છે.
ગુરૂના પાસે ઢંકા વખત માટે અથવા ચાવજીવત તે વ્રત લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org