________________
વત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
રહે
સ્તંભ વિશાળ છતાં સાવ એછી કાતરણીવાળા છે, તેા ખીજા કેટલાક સ્ત ́ા સુંદર કાંતરણીના અલંકારથી સુÀાભિત છે. [ચિત્ર નં. ૮, ૯ ]
મદિરનાં પ્રવેશદ્વારથી આગળ વધીએ અને ૯ પગથિયાં ચડીએ એટલે વિશાળ અને ઊંચા થાંભલાવાળા મ`દિરના ભાગમાં આપણે પહોંચીએ છીએ. આ ભાગમાં આવા સ્તંભાએ સારા પ્રમાણમાં જગ્યા રાકેલી હાવાથી રંગમંડપ તરીકે એનેા બહુ આછેા ઉપયાગ થઈ શકે છે. કદાચ આને પ્રવેશમંડપ કે એવુ* કઈક નામ આપી શકાય. શિલ્પશાસ્ત્રમાં આને શાલાવીથિ કહે છે, [ચિત્ર નં. ૧૦ અ, ૧૦ ]અને બે બાજુની સ્ત’ભાવલીની મને ખાજુ, વિશાળ ઘુમ્મટ ધરાવતા એ રાસમ`ડપ છે, જે આ મદિરની રચનાની, ખીજે ભાગ્યે જ જોવામાં આવતી, એક વિશેષતારૂપ છે.
એ શિલાલેખા
આ સ્થાનમાં દેરાસરનાં જમણી તરફના એક થાંભલા ઉપર અને તે પછી ડાબી તરફના એક થાંભલા ઉપર એક-એક જૂના શિલાલેખ કોતરેલ છે. આમાં જમણી તરફના થાંભલા ઉપરને એક જ શિલાલેખ ઉપર અને નીચેના ભાગની વચ્ચે થાડીક ખાલી જગ્યા મૂકીને કતરેલ હેાવાથી, જોનારને, પહેલી દૃષ્ટિએ, એ જુદા જુદા, એ શિલાલેખ જેવું લાગે, પણ એ એક જ શિલાલેખનું સળગ લખાણ છે. આ શિલાલેખ વિ૰ સ૦ ૧૬૫૯ના છે અને એમાં શ્રીવિવેક ગણિતુ', ભદ્રે એન્ડ કચ્છ ’’ નામે પુસ્તકમાં, તથા “ ગેઝેટિયર ઓફ ધી બેામ્બે પ્રેસિડેન્સી ”ના પાંચમા વોલ્યુમમાં કે “ સ્વદેશી ’ પુત્રના વિ॰ સં૦ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાં પ્રગટ થયેલ શ્રી વ્રજલાલ ભગત્રાનલાલ છાયાના શ્રી ભદ્રેશ્વર તીર્થ ના પરિચય આપતા લેખમાં તેમ જ સને ૧૯૫૯માં પ્રગટ થયેલ “ કચ્છનું સંસ્કૃતિદર્શન ' નામે પુસ્તકમાં પણ ૨૧૮ થાંભલાના ઉલ્લેખ નથી.
ઉપરાંત લેફ્ટનેન્ટ પેસ્ટાન્સ નામના અંગ્રેજ અમલદારે એક સને ૧૮૩૭ની સાલમાં, ડા. ખજે સથી પશુ ૩૭ વર્ષ પહેલાં, આ તીની મુલાકાત લીધી હતી ત્યારે એમણે આ મંદિરના આગળના ભાગમાં ૪૫ થાંભલા હોવાના ઉલ્લેખ આ પ્રમાણે કર્યો હતાઃ
"The inside of the building may be considered as divided into two parts, that nearest the entrance, which may be styled the uestibule, is covered in and supported by 45 pillars with two domes. ''
( અર્થાત્ ઈમારતને અંદરના ભાગ બે વિભાગમાં વહે ચાયેલા લેખી શકાય; એમાંના પ્રવેશદ્વારની એકદમ નજીકના ભાગ, કે જેને ખલાનક ( પ્રવેશમંડપ ) તરીકે ઓળખાવી શકાય તે બે ઘુમ્મટા ધરાવે છે અને ૪૫ થાંભલાથી આધારિત અને ભરેલા છે. ) શ્રી પાસ્ટાન્સના આ ઉલ્લેખને અ એવા થઈ શકે કે મંદિરના પાછળના તથા ખાજીના ભાગમાં ખીજા થાંભલા હેઈ શકે. આમ છતાં ૨૧૮ ના અંકને પહેાંચી શકાતું નથી, એમ સ્પષ્ટ લાગે છે. આ બાબતને નક્કી કરવા માટે અમે ભમતીની દેરીઆની પાછલી દીવાલામાં પણ થાંભલા હેાવાનું માનીને ગણતરી કરવા પ્રયત્ન કર્યા હતા, પણ અમે ૨૧૮ ની ગણુતરી કરી શકયા ન હતા. તે પછી આ આંકડાને પ્રચાર કેવી રીતે થયા એ સવાલ સહજપણે થાય છે. પણ એને ચાક્કસ ખુલાસા મળી શકતા નથી. એ ગમે તેમ હેાય, પણ એટલું સાચું છે કે, આ દેરાસરમાં પેસતાં જ એના થાંભલા એવા ઊંચા અને વધારે પરીઘવાળા ( જાડા ) જોવા મળે છે કે એ દર્શી કનુ ધ્યાન ખેંચ્યા વગર રહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org