________________
હીત અને સગવડા
આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે, એક તા કચ્છના પ્રદેશ તરફના વિહાર મુશ્કેલીવાળા, અને ભદ્રેશ્વરમાં ઊતરવા-જમવા વગેરેની કાઈ સગવડ નહીં, એટલે, સેા-સવાસે વ પહેલાંનાં સમયમાં, કચ્છ ખહારના ચતુર્વિધ સ“ઘ શ્રી ભદ્રેશ્વર તીથની યાત્રાએ ઘણી ઓછી સખ્યામાં જતા હશે; અને તેથી અન્ય પ્રદેશામાં આ તીર્થની પ્રસિદ્ધિ પણ મર્યાદિત પ્રમાણમાં જ થવા પામી હશે. વિક્રમની ચૌદમી સદીના અંતભાગમાં (વિ॰ સ’૦ ૧૩૮૯ના વર્ષમાં), વિખ્યાત જગડૂશા ખાદ ફક્ત ૬૦-૬૫ વર્ષ પછી જ, શ્રી જિનપ્રભસૂરિએ રચેલ “વિવિધ તીર્થંકલ્પ” નામે સખ્યાબંધ જૈન તીર્થોની માહિતી આપતા ગ્રંથમાં કે પ્રાચીન તીર્થં માળામાંથી ભદ્રેશ્વર તીની કાઈ માહિતી નથી મળતી તેનુ` કારણ કદાચ આ પણ હાઈ શકે.
તીની પેઢી હસ્તકની ધમ શાળાઓ
(૧) શ્રી ભુજ જૈન સ`ઘની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૭૭-૭૮).
(૨) શ્રી માંડવી જૈન સંઘની ૩૬ એરડાની ધર્મશાળા (વિ॰ સ૦ ૧૯૮૦-૮૨).
(૩) શ્રી મુંદ્રાવાલાના એરડાની બાજુમાં બાથરૂમ સામેના કપડાં ખદલવાના છે એરડા (વિ॰ સ* ૧૯૮૦-૮૨).
(૪) શ્રી નવાવાસવાલી ૪ ઓરડાની ધર્મશાળા (વિ॰ સં૦ ૧૯૮૦-૮૨). (૫) શ્રી પુનડી સંઘની ર એરડાની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨). (૬) શ્રી મેરાઉ સ ંઘની ૫ એરડાની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨), (૭) શ્રી ભ’ડાર સામેની ચાલીના ૧૦ એરડા (વિ૦ સ’૦ ૧૯૯૦-૯૧), (૮) શ્રી ભુજપુર ભુવનની નીચે સાંધાણુવાળાના છ એરડા (વિ॰ સ’૦ ૧૯૯૨-૯૩).
ઉપાશ્રયા
(૧) બાથરૂમા સામેના ઉપાશ્રય (વિ॰ સ૦ ૧૮૮૦-૮૨).
(૨) ધભુવન જૈન ઉપાશ્રય, ભેાંચતળિયું તથા ઉપરના માળ. ભેાંયતળિયુ' અમદાવાદના શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ એ ખ'ધાવેલ છે, અને ઉપરના માળ માંડવીના શા. નાથાભાઈ ખીમરાજનાં વિધવા સ્વ. લક્ષ્મીબહેને ખંધાવી આપેલ છે (વિ૰ સ૦ ૨૦૦૧).
(૩) દેરાસરની ડાબી બાજુ આવેલ થાંભલાવાળા માટેા ઉપાશ્રય,
903
૪. કાઈ પ્રાચીન તૌ માળામાં શ્રી ભદ્રેશ્વર તી સંબધી માહિતી મળી શકે એમ હાય તા તે માટે આવી તીર્થં માળાઓ જાતે જોવી જોઈએ. પણ હું પોતે આ નિમિત્તે, આવી તીર્થં માળા જોઈ નથી શકયો, પણ જેએએ, પેાતાના કામ માટે, તીર્થમાળાઓનું અવલાકન કર્યું છે, એમને પૂછપરછ કરતાં, ભદ્રેશ્વર તીનું વર્ષોંન કોઈ તી - માળામાં એમના જોવામાં આવ્યું નથી, એવું જાણુવા મળવાથી મેં અહીં આ વાતને આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. આમ છતાં હું ઇચ્છું છું કે કોઈક પ્રાચીન તીર્થીમાળામાંથી શ્રી ભદ્રેશ્વર તીનું વષઁન મળી આવે. આમ થાય ત તે એનાથી રૂડું શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org