________________
૨૧૪
જિનાલયેા અને વીસ શિખરાથી શાભાયમાન બની ગયું છે.
;
અ'ચળગચ્છના આચાય શ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપેદેશથી જખૌના લેાડાયા ગાત્રના શા રતનશીના બે સુપુત્રો શેઠશ્રી જીવરાજ તથા શેઠશ્રી ભીમશીની બાંધવ-એલડીએ, પેાતાના વતનમાં, શ્રી મહાવીરસ્ત્રામીનું માટુ' અને મનેહર જિનાલય બંધાવીને વિ॰ સ૦ ૧૯૦૫ના માટે સુદિ ૫ (વસ’તપંચમી) ને સામવારે એની પ્રતિષ્ઠા કરાવી, અને પોતાના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિને કાયમ કરવા એને “ રત્નટૂંક’” એવું નામ આપ્યું. મંદિરમાં પ્રતિષ્ઠાના માટેાશિલ લેખ ચાડેલા છે. મંદિરના ઘુમ્મટમાં કૈતરણીવાળું નાનું લાલક તથા પૂતળીએ છે. આ દેરાસરની દર્શીકનું ધ્યાન ખેચે એવી વિશેષતા એ છે કે, એમાં રંગમંડપની દીવાલા ઉપર જુઠ્ઠી જીદ્દી વ્યક્તિઓની છખીએ ચીતરવામાં આવી છે. એમાં શ્રી જીવરાજ શેઠ, શ્રી ભીમશી શેઠ. એમના કુટુબીજનેા, કચ્છના મહારાખેશ્રી, શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી (?), ખળકા વગેરેની છત્રીએ છે. આ મંદિર માળવાળું છે. એનુ શિખર કૈારણી વગરનું' સાદું' છે, [ચિત્ર નં૦ ૭૦]
શ્રી ભશ્વવેર-વસઈ મહાતીથ
,,
જ્યારે શ્રી મહાવીરસ્વામીના રમણીય જિનાલયવાળા આ સ્થાનને “ટૂંક” તરીકે ઓળખા વવામાં આવ્યું હતું, ત્યારે તે ત્યાં ફક્ત એ એક જ દેરાસર હતું. પણ એને “ રત્નણૂક ” તરીકે ઓળખાવવામાં જાણે ભાવીનેા કેાઈ શુભ સ ́કેત સમાયેલા હોય, એમ ત્યાં એક પછી એક નવું નવું દેરાસર બનતું ગયું, પરિણામે એનુ' “ ફ્રેંક” નામ સાર્થક થયું,
ઃઃ
કોઠારાના મંદિરની પ્રેરણા આપનાર આચાર્ય શ્રી રત્નસાગરસૂરિના ઉપદેશથી લે।ડાયા ગેત્રના ભીમશીની (વિધવા) ભાર્યાં પૂજાબાઈ એ, પેાતાના પતિના શ્રેયાર્થે, શ્રી સુવિધિનાથ ભગવાનનુ અને મહેશ્રી ગાત્રના શ્રેષ્ઠી ભેાજરાજની (વિધવા) પત્ની માંકબાઈ એ, પાત ના પતિના કલ્યાણ માટે, શ્રી આદિનાથ વગેરે ચાર તીથંકરાનું' ચામુખજીનું દેરાસર બનાવરાવીને વિ॰ સ* ૧૯૨૭ના માહ સુદ્ઘ ૧૩ ને શુક્રવારે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. અર્થાત્ આ રીતે શ્રી સુવિધિનાથ જિનાલય અને શ્રી આદિનાથ-ચામુખ જિનાલય, એ બન્ને મોટાં જિનાલયાની એક જ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. બન્નેનાં શિખરો કરણીવાળાં છે. આ બન્ને દેરાસરેમાં સ્થાપવામાં આવેલ જિનભિષેકની અ`જનશલાકા પાલીતાણામાં થઈ હતી.
આ એ જિનાલયા ઉપરાંત આ જ આચાર્ય મહારાજના સદુપદેશથી અને આ જ સંવતતિથિના રોજ ખીજા' ત્રણ જિનમદિરાની પણ પ્રતિષ્ઠા થઈ હતી, જેની વિગત આ પ્રમાણે છેઃ (૧) મામાયા ગાત્રના શ્રી વરસંગ ધારશીએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું, (૨) મહેશ્રી ગેાત્રના શ્રી રામજી જેઠાની ધર્મ ભાર્યો શ્રી ધનખાઈએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અને (૩) માતા લેઢા ગેાત્રના શ્રી રાણુખાઈના પુત્ર હુ'સરાજ જેઠાએ શ્રી ચદ્રપ્રભુનું દેરાસર કરાવ્યું હતું,
આ રીતે જખૌની રત્ન ટૂંકમાં એક જ મુહૂતૅ મેટાં-નાનાં મળીને પાંચ જિનમંદિરાની પ્રતિષ્ઠા થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org