Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 297
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૧૦) અઠાઈ મહત્સવ કરવા ભણી મન, આવે ઘણા નરનાર મન; માંડવી મુંદરા સહેરથી મન, કાંઈ ધરતાં હર્ષ અપાર મન. (૫) પૂજા પ્રભાવનાં દિન (૨) પ્રતે મન, આંગી રચનાં ઉલ્લાસ મન; સાંજી દેતાં દિપતિ મન, વાજિંત્ર ગીત પ્રકાશ મનો માહ સુદ સપ્તમી સેભતી મન, સસિવાસરે સંઘપતિ જેહ મન; જેઠાભાઈ જુગતે કરી મન, સંઘભક્તિ કરે બહુ તેહ મન સંઘ મિલ્ય તિહાં સામટ મન, ભૂજ અંજાર મુંદર નાંમ મન; નનગર ને માંડવી મન, વલી બીજા પણ બહૂ ગામ મન સંવેગ રંગે ઝીલતાં મન, કુશલચંદજી આદે સાર મન; જૈનધર્મ દીપાવતાં મન ૦, તિહાં મલિયા ઠાણા ચાર મન વિનેદવિજે પણ આવી આ મન, વિચરતાં ગામોગામ મન; જિનશાસન ઉન્નતિ થઈ મન, દીપા ભદ્રેસર ધામ મન માહ સુદ આઠમ દીપતી મન, બુધવારે મંડપ સાર મન; ગ્રહ-દિગપાલ થાપન કરે મન, જલજાત્રા હર્ષ અપાર મન (૧૧) તીર્થોદક લેવા ભણી મન, સેલે અપચ્છરા સરખી નાર મન; સિનાત્ર મહેચ્છવ તિહાં કરી મન, આ ફિરતાં બજાર મન (૧૨) મેહ તિમિર દલ ખંડતો મન, કાંઈ કરતો કમલા વિકાસ મન; જગલોચન પ્રગટે થકે મન, સુકે દશમી પક્ષ ઉજાસ મન (૧૩) સતરભેદી પુજા રચી મન, વાજિંત્ર ગીત ઉચાર મન; સવા પહોર દિન અતિકમેં મન, ધજા કલસ ચડાવે સાર મન (૧૪) સ્વામિવાછલ શેભતા મન, પહિરાંમણ કરે રસાલ મન; ગુરૂભકિત ગુણ આગલી મન, જાચકને દાન વિસાલ મન (૧૫) સમકિત બીજ આપતાં મન, જિનસાસંન ઉન્નતિ હેય મન; “સુમતિ” સદા દિલમાં ધરી મન, જિનભક્તિ કરે છે કેય મન(૧૬) (ઢાલ એથી). દુહા વર્ધમાન જિનવર તણું, ચરણ નમું ચિત્ત લાય; સ્તવનાં કરતાં તેહની, ભવોભવનાં દૂખ જાય. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329