Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 327
________________ 46 લેખકના ગુરુ ગૌતમસ્વામી ” પુસ્તકને આવકાર श्री रतिलाल दीपचंद देसाई ने प्रस्तुत पुस्तक के रूप में जो व्यापक प्रयत्न किया है, वह सर्वाधिक अभिनन्दनीय है । श्री देसाई के द्वारा प्रस्तुत गौतम स्वामी का जीवनचरित्र एक चिर अपेक्षित एवं भवश्यक अपेक्षा की पूर्ति करता है । दूर-दूर तक बिखरे हुए जीवन-वृतों को व्यवस्थित रूप से संकलित कर उन्हें आधुनिक सजीव शैली एवं आकर्षक भाषा का रूप श्री देसाई जैसे समर्थ साहित्यकार ही दे सकते हैं । इस रचना ने तो मेरे हृदयको काफी गहराई तक स्पर्श किया है । एतदर्थं वे शतशः धन्यवादार्ह हैं । मैं शीघ्र ही इसके एक अच्छे हिन्दी संस्करण की अपेक्षा रखता है, ताकि हिन्दी भाषाभाषी जनता भी उक्त रचना का लाभ उठा सके । (वीरायतन, राजगृह, अमरभारती : सितम्बर, १९७५ ) उपाध्याय अमरमुनिजी મારા ગુરુમહારાજે ( પૂ. આ. વિજયકસ્તુરસૂરીશ્વરજીએ ) જો કોઈ પુસ્તિકા અત્યાર સુધી ગુજરાતીમાં પૂર્વી વાંચી હોય તે તમારું લખેલું ગૌતમસ્વામીનું ચરિત્ર. પૂ. આ. વિજયચદ્રોદયસૂરિજી આપની અદ્ભુત પુસ્તક “ ગુરુ ગૌતમસ્વામી ” વાંચી અત્યંત આનંદ થયો. સાક્ષાત તે વખતના સમયમાં આપ અમને વિહાર કરાવતા હો તેવા અનુભવ આ ગ્રંથ વાંચતાં થયો હતો. (भुंल; ता १०-५-७९) શ્રી રસિકભાઈ નશાલ દોશી જેટલા શ્રમ ચિત્રની પસંદગી અને સંશાધન માટે લીધા છે, તેથી અનેકગણા શ્રમ તેમની ‘· ભ. ગૌતમ ગણધર'ની ઐતિહાસિક વસ્તુસંકલના માટે લીધા છે, એમ નિઃશંક કહી શકાય. વાસ્તવિક રીતે જૈન શાસ્ત્ર-ગ્રંથોના પૂરા અભ્યાસીઓને પણ એમ લાગ્યા વિના નહિ રહે કે ગુરુ ગૌતમસ્વામીના જીવનના લગભગ તમામ પ્રસંગો આ પુસ્તકમાં આવરી बेवाना लगीरथ प्रयत्न अश्वामां खाप्यो छे. (अमहावाह; तो ५-१२-७५ ) સ્થાનકવાસી જૈન - आपने गौतमस्वामी की चारित्रिक उपलब्धियों के संबंध में बडी प्रामाणिकता के साथ लिखा है। सामग्री की दृष्टि से पुस्तक जितनी प्रामाणिक है, भाषा और शैली की दृष्टि से उतनी ही रोचक एवं आनन्ददायक है । कहीं-कहीं तो बडी मनोवेधक काव्यात्मकता भी है जो खास तौर से मुझे तो बहुत ही प्यारी लगती है । बधाई । (कलकत्ता; ता. १५- ३-७६ ) श्री भँवरमलजी सिंघी आपने अत्यंत परिश्रम करके यह पुस्तक लिखी है। अबतक गणधर गौतमस्वामी पर ऐसी कोई सामग्री नहीं मिलती । ऐसी उत्तम कृति के लिए हार्दिक अभिनंदन। इसमें जो कुछ आपने दिया वह प्राचीन साहित्य का आधार लेकर दिया है। शास्त्रीय आधार पर आपने यह ग्रंथ लिखकर भी उसे ऐसा आकर्षक बनाया है कि मानो कोई उपन्यास पढ रहा हो इतना पाठक को मोह . लेता है - मुग्ध बना देता है। आपने यह पुस्तक लिखकर एक बहुत बडो कमो की पूर्ति की, जिसके लिए आपको जैन समाजने धन्यवाद देना चाहिए। (पूना) ता. ५ - ८-७७ ) श्री ऋषभदासजी रांका - Jain Education International - For Private & Personal Use Only ગુરુ ગૌતમસ્વામી લખવામાં શ્રી રતિલાલભાઈએ સામગ્રી એકત્ર કરવામાં, તેની ચકાસણી કરવામાં અને તેને सभववामां ने शीवट अने अंत राज्यां छे तेनो बुं साक्षी छं. छे तो खाईथान, पष तेभां 'नामूलं लिख्यते किंचित्' એ ન્યાયનું યથાશકય પાલન કરવાનો જાગૃત પ્રયત્ન તેમણે કર્યો છે, કારણ કે આ કથા સામાન્ય પુરુષની નથી પણ જૈનોના માન્ય એવા ગણધર ગૌતમની કથા છે આમાં ઇતિહાસ અને પુરાણ તા હોય, પણ તેને જ્યારે એક વાર્તાલેખક મળે ત્યારે જે રચના થાય તે રોચક અને બોધક બન્ને બની જાય છે. અને સામગ્રીની પૂરી ચકાસણી અને સંકલન હોવાથી પ્રામાણિક જીવનની પણ ગરજ સારે છે. ગૌતમસ્વામીના જીવનના લૂખા ઇતિહાસ આ નથી, પણ બે મહાપુરુષોની બેલડીના સંબંધની આપણી સમક્ષ જીવંતરૂપે કરેલી રજૂઆત છે. 4 इवन, ता. १-११-७५ ) શ્રી દલસુખભાઈ માલમણિયા - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329