________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
વિ॰ સ’૦ ૧૯૧૮માં ( કાઠારાની પ્રતિષ્ઠા થઈ તે વર્ષમાં જ ) વડસરમાં પૂ. શ્રી ગુણુસાગરજીના ઉપદેશથી, શ્રી હરધાર કરમશીએ, શ્રી પાર્શ્વનાથનુ દેરાસર ખંધાવ્યુ હતુ, વડસરમાં જૈનેાની વસતી નહી' રહેવાથી એ દેરાસરનુ' ઉત્થાપન કરીને એ પ્રતિમાને નલીઆમાં લઈ આપવામાં આવી હતી અને એને માટે લાલ પથ્થરનું નાનું નવું દેરાસર બનાવીનેવિસ*૦ ૨૦૨૭ની સાલમાં એ પ્રતિમાને એમાં બિરાજમાન કરવામાં આવી છે. ( અચલગચ્છ દિગ્દર્શન, *કરા ૨૪૪૭. )
૧૮
તીની પેઢીમાં શેઠશ્રી હરભમજીની ખૂખ માટી રરંગીન છબી મૂકવામાં આવેલ છે.
અહીં ધમ શાળા, ભેાજનશાળા, પાઠશાળા, આંખેલશાળા, જ્ઞાનમદિર, ખાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, મહાજનવાડી વગેરે અનેક સહસ્થાએ છે. અને અહી'ની કાર્યકર બહેને ખૂબ ઉત્સાહી છે. એમણે અમારી સુંદર મહેમાનગતિ કરી હતી.
કવિ “ તેજ ’નલીઆના વતની છે. એમણે અમને તીથ સબધી કેટલીક માહિતી આપી મિત્રભાવ દર્શાવ્યેા હતેા. એમણે નરશી નાથાનું એક પ્રશસ્તિકાવ્ય પણ કચ્છી ભાષામાં લખ્યુ છે. એમને મળીને આ યાત્રા પ્રવાસમાં એક સરસ્વતીના ઉપાસકને મળ્યાના અમને આનંદ થયા.
આ રીતે થાડા સમયમાં નલીઆ તીર્થની યાત્રા કરીને, ૧૦ માઈલના પ્રવાસ ખેડીને, અમે કચ્છની માટી પંચતીથી ના છેલ્લા તીથ ધામ તેરા પહેાંચ્યા.
તેરા
આ તીર્થમાં એ જિનમ દિા છે. એક, શ્રી જીરાવલા પાર્શ્વનાથનું અને બીજું, શ્રી શામ ળિયા પાર્શ્વનાથનુ, આમાં શ્રી શામળિયા પાર્શ્વનાથનું દેરાસર પ્રાચીન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથનુ' મંદિર પાછળથી બનેલુ છે. પણ તેરાની ગણુના કચ્છની—અબડાસાની માટી પ‘ચતીથી માં થાય છે તે પાછળથી બનેલ આ શ્રી જીરાવલા પાર્શ્વનાથના વિશાળ જિનાલયના કારણે.
શ્રી જીરાવાલા પાર્શ્વનાથનું મંદિર
,,
મને આપવામાં આવેલ માહિતી પ્રમાણે ( મારી નાંધ પ્રમાણે) આ દેરાસર શ્રી રાયમલ શિવજી તથા શ્રી સુધા ડાસા નામના બે ધર્માનુરાગી મહાનુભાવાએ મધાવરાવ્યું હતું. પણ જન તીથ' સ` સંગ્રહ ” (પૃ૦ ૧૪૩) તથા “ અ’ચલગચ્છ દિગ્દર્શન ” (કુકરા ૨૪૪૫ )માં જણાવ્યા પ્રમાણે આ દેરાસર લેાડાયા પાસવીર રાયમલ તથા વીસરીઆ માતા હીરજી ડાસાએ બ ધાવરાવ્યું હતું, મારી નાંધમાં તથા આ એ પુસ્તકામાં આપેલ નામામાં રાયમલ અને ડાસા-એ એનામા તા સરખાં જ છે; એટલે એ નામામાં જોવામાં આવતા આ ફેર મહત્ત્વના નહી. પણ સામાન્ય ગણી શકાય એવા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org