________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીશ
હનુમાનની દેરી—આ દેરી તેા પાંચ-છ વર્ષ જેટલી જ જૂની છે. આ દેરીમાં પધરાવવામાં આવેલ હનુમાનજીની મૂર્તિ જગડૂશાના આ ખેતરની પાસેથી મળી આવી હતી. એક વખત ખરઈ ગામના રહેવાસી રજન વાછિયાભાઈ આદિપુરની સડક બાંધવાનુ કામ કરતા હતા. આ મૂર્તિને જોઈ ને એમને ત્યાં એક દેરી ખધાવવાના વિચાર આવ્યા, એમણે પેાતાની આ ભાવના ભદ્રેશ્વર જૈન તીથની પેઢીના મુખ્ય મહેતાજી શ્રી નેમચ‘દભાઈ વારાને કરી. આ પણ એક દેવસ્થાન જેવું સારુ' કામ હતું. એમણે વાછિયાની ઇચ્છા પૂરી પાડવાને વિચાર કર્યાં અને છેવટે શ્રી નેમચંદભાઈ વેારા, તીના મિસ્રી શ્રી ગાવિંદજીભાઈ દામજી તથા હરિજનભાઈ વાછિયાએ ત્રણેના સહકારથી છએક વર્ષ પહેલાં ( સને ૧૯૭૧)માં આ દેરી ઊભી થઈ. આ નાની સરખી દેરી પણ જાણે કામી સહકારના પાઠ સભળાવી જાય છે!
૧૩
ચકાપીરની દરગાહ—આ દેરીની સામે, ગાંધીધામમાંડવીની પાકી સડકની પેલી પાર, એક જૂની દરગાહ દેખાય છે. એ દરગાહ ચઢ્ઢાપીરની છે. આ દરગાહ માટે એક રમૂજભરી દંતકથા પેઢીના પટાવાળા દરમાર શ્રી ખાખુભાઈ એ અમને કહી કે, આ દરગાહ થાડીક થાડીક દરિયા તરફ ખસતી રહે છે. એમ ખસતાં ખસતાં જયારે એ દરગાહ દરિયા સુધી પહોંચીને દરિયામાં સમાઈ જશે, ત્યારે આ ગામને નાશ થશે!
ઈચ્છીએ કે, આ દરગાહ દરિયા તરફ ખસતી અટકી જાય, અથવા દરગાહના ખસવાની સાથે સાથે સાગરદેવ-દરિયાલાલ પણ થાડા થાડા ખસતા રહે, અને આ ગામ ઉપર આવી કાઈ આપત્તિ આવવા ન પામે!
આ બે ઇમારતા કાં ?—ભદ્રેશ્વર તીથની આસપાસ જગડ્રેશાના ભંડાર હાવાની વાત કહેવામાં આવે છે, પણ આવી કોઈ ઈમારત અહી. દેખાતી નથી. વળી, “ કચ્છનું આંગણામાં મૂકી રાખવામાં આવ્યા. એક વાર એક સંત પુરુષ જગડૂથાના અગણે આવી પહેાંચ્યા. એમણે એ પથ્થરને જોઈને કહ્યું કે, આ પથ્થર તા રત્નાની ખાણુ છે; એમાં બહુમૂલ રત્ના ભર્યા છે. જગડૂશાએ ઘરમાં લઈ જઈને પથ્થરને તાડાવ્યા તા અંદરથી લાખ-લાખની 'મતનાં રત્ના ને હીરા નીકળી આવ્યાં !
(૩) એક વાર કાઈ વહાણવટી મુશ્કેલીમાં આવી પડયો; એને પેાતાના વડાણુમાંના માલ ગમે તેમ કરીને વેચી દેવા પડે એવી સ્થિતિ થઈ. એણે જગડૂશાને એ ખરીદી લેવા વિનંતિ કરી. જોયુ. તા, માલમાં મીણતી જ માટી મેાટી ઈંટા ! મીણુના વેપાર ? ધ્યાધરમી શ્રાવક એવા વેપારમાં હાથ પણ ન નાખે. પણ જગડૂશાને એ વહાણુવટી ઉપર દયા આવી અને એમણે એ મીણુની ઈંટા જેવા ચાસલાં ખરીદી લી'; અને પેાતાના રહેઠાણુના આંગણામાં મુકાવી દો. એમના આ કામથી એમનાં પત્ની યશેામતી એમના ઉપર ખૂબ નારાજ પણ થયાં કે, આવા અધર્મનો વેપાર આપણાથી કેવી રીતે થઈ શકે ? કેટલાક વખત પછી શિયાળામાં કુટુંબનાં છેકરાંઓએ ટાઢ ઉડાડવા આંગણામાં તાપણું કર્યું. એ તાપણાના તાપથી પાસે પડેલ મીણનું એકાદ ચાસવું પીગળી ગયુ... અને અંદરથી પીળા રંગની ધાતુ દેખાવા લાગી. વધુ તપાસ કરીને જોયું તે। અંદર સાનાની ઈંટા જેવી માટી માટી લગડીઓ ભરી હતી—જાણે લક્ષ્મીજી, પાતે જ જગડૂશાના ઘરને અભરે ભરી દેવા માટે, મીણુનાં ચાસલાંરૂપે, સામે ચાલીને પધાયાં હતાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org