________________
ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળ
૧૯૭
સ ́સ્કૃતિદર્શન ” (પૃ૦ ૯૩-૯૪ )માં જણાવ્યા પ્રમાણે ચાખડા મહાદેવના મંદિરમાં રાખવામાં આવેલ ગૂજરપતિ જયસિંહ સિદ્ધરાજના શિલાલેખ ભદ્રેશ્વરમાંના દુદાશાના શિવાલયમાંના હોવાનુ કહેવાય છે. પણ આ શિવાલય પણ અમારા જોવામાં આવ્યુ નહી. તા આ બે ઇમારતાનુ શુ થયુ હશે ? તેમાંય ફુદાશાનુ` શિવાલય અડ્ડી' હાવાના તા ઉલ્લેખ પણ મળે છે; તે એ અમારા જોવામાં કેમ નહી' આવ્યુ' હાય ? આ ખાખતમાં અમારી કંઈ સરતચૂક થવા પામી હોય, એવું તેા નહીં બન્યુ હોય ને ?
આ પ્રશ્ન સાથે શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથ ની આસપાસ આવેલ પ્રાચીન, અતિહાસિક અને જોવાલાયક સ્થાનાની આપણી પરકમ્મા પૂરી થાય છે.
નોંધ—આ પ્રકરણમાં ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળેાની જે માહિતી આપી છે, તે સ'શેાધનની ઐતિહાસિક દૃષ્ટિએ નથી આપી, પણ એક સામાન્ય પ્રવાસી કે દકની હેસિયતથી જ આપી છે. એટલે વિશેષ શેાધખેાળને અંતે આ સ્થાનેા સબંધી વિશેષ, વધારે આધારભૂત અને જુદા પ્રકારની પણ માહિતી મળી આવવાના સભવ છે.
૭. આ શિલાલેખ અંગે “ કચ્છનું સંસ્કૃતિદર્શન ’'માં જ અન્ય સ્થાને (પૃ૦ ૨૭૫) એમ પણુ નોંધવામાં માવ્યું છે કે, “ આ શિલા પ્રથમ કર્યાંથી ઉપાડવામાં આવી છે તેની ચાસ માહિતી ઉપલબ્ધ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org