Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 280
________________ કચ્છની માટી તથા નાની પચતીથી પ્રતિષ્ઠા મહાત્સવ–મ શ્રેષ્ઠી-ત્રિપુટીએ જેટલા ઉત્સાહથી આવા મોટા જિનપ્રાસાદ અનાવરાજ્ગ્યા હતા, એટલા જ ઉમંગથી એના પ્રતિષ્ઠા-મહાત્સવને યાદગાર બનાવવાની એમની ભાવના હતી. આ માટે તેઓએ મુબઈથી, દરિયામાગે ઘાઘા બંદર થઈ, શ્રી શત્રુંજય મહાતીથના સધ કાઢયા. સધમાં અગિયારસે જેટલાં યાત્રિકા હતાં. ત્યાંથી આખા સધ કોઠારા પહેાંચ્યા. અને, આ સંધ સહિત વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં અને ગચ્છાધિપતિ આચા શ્રી રત્નસાગરસૂરિજીની નિશ્રામાં, વિ॰ સ૦ ૧૯૧૮ના માહ સુદ્ન ૧૩, બુધવારના રાજ, પૂ ઉલ્લાસથી, આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસગના આ શ્રેષ્ઠીએને હર્ષ તા એટલા બધા હતા કે, એમણે આ નિમિત્તે જ્ઞાતિમેળેા કરીને એને નવ ટક જાતજાતનાં પકવાન જમાડયાં અને, વધારામાં, જ્ઞાતિના દરેક ઘરને કાંસાની બે થાળી, રોકડી એ કારી અને અઢીશેર સાકરની લહાણી કરીને પેાતાની ધર્મભાવના ઉપર જાણે સુવર્ણ કળશ ચડાવ્યા હતા ! ખર્ચ અને એની વહેંચણી—આવા ઉત્તુંગ જિનપ્રાસાદ ચણાવવામાં, તીર્થાધિરાજ શત્રુંજયના સંઘ કાઢવામાં અને આવા સારા પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં કુલ સેાળ લાખ કારી ( તે વખતનેા કચ્છ રાજયના ચાંદીનેા સિક્કો ) જેટલુ` ખર્ચ થયુ હતું. એના અડધા એટલે આઠ લાખ કારી જેટલેા ભાગ શેઠશ્રી વેલજી માલુએ આપ્યા હતા; અને શેઠશ્રી શિવજી નેણશીએ છ લાખ કારી જેટલા અને શેઠશ્રી કેશવજી નાયકે એ લાખ કોરી જેટલે હિસ્સા આપ્યા હતા. શ્રી કેશવજી નાયક શ્રી શિવજી નેણુશીના ભાણેજ થતા હતા. એમનાં માતાનું નામ હીરબાઈ હતું. ૧૦ ૧૧ ૧૦. શ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે તૈયાર કરેલ માકિ એલાજિકલ સર્વે ઓફ વેસ્ટન ઈન્ડિયા ’ (સને ૧૮૭૭) માં ઠરા તીનુ વિસ્તૃત વન આપવામાં આવ્યું છે. એમાં લખ્યુ છે કે~ “The temple of Shantinath at Kothara was built in Samvat 1918 by the Oswal Vanias originally of Kothara, but now residing in Bombay. They spent 16,00,000 Koris, onehalf of which was contributed by Sha Velji Malu and other half in equal shares by Sah Keshavji Naik and Sivaji Nensi It was built after the style of one at Ahmedabad. and is best in Kachh.” (કાઠારાનું શાંતિનાથનુ મદિર વિ॰ સં૦ ૧૯૧૮માં, મૂળ કાઢારાના વતની અને મુંબઈમાં રહેતા, એસવાળ વાણિયાએ બંધાવ્યું હતું. તેઓએ એમાં સેળ લાખ કારી ખરચી હતી. એના અડધા ભાગ (આઠ લાખ કારી) શા વેલજી માધુએ આપ્યા હતા; અને બાકીને અડધા ભાગ શા કેશવજી નાયક અને શિવજી નેણુશીએ સરખે ભાગે (ચાર ચાર લાખ કારી) ચૂકળ્યા હતા. એ મંદિર અમદાવાદના એક મંદિરની ઢબ પ્રમાણે ધાવવામાં આવ્યું છે. અને કચ્છમાં એ શ્રેષ્ઠ છે. ગેઝેટિયર એફ મેમ્બે પ્રેસિડેન્સી ” વેલ્યુમ "૫ (સને ૧૮૮૦) માં પણ આ જિનાલયની વિગતે નોંધ લેવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યુ` છે કે — "In this village was finished in 1861 (S. 1918) the richest of modern temples. Of ૐ 40,000, the whole cost of the building, one-half was given by Shah Velji malu and the other in equal shares by shah Keshavji Nayak and shivji Nensi, Oswal Vanias of Kothara Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329