________________
૨૦૦
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ
મામાં ઉપયાગ કરીને સ તાષ માની લેવાને બદલે, એમનાં અંતરમાં પેાતાના ધનના ઉપયેગ ધર્મ પ્રભાવના તથા લેાકકલ્યાણનાં સત્કાર્યોંમાં કરવાની આવકારદાયક તમન્ના જાગી ઊઠી. આ તમન્નાથી પ્રેરાઈને એમણે પેાતાની સ`પત્તિને કૃતાથ કરવા, જે અનેક સેવાકાર્યો અને ધમ કાર્યાં કર્યા, એમાંનું એક ( અને કદાચ સર્વશ્રેષ્ઠ ) સકાય તે કોઠારા ગામનુ` શ્રી શાંતિનાથ ભગવાનનુ` આ અદ્ભુત જિનાલય,
..
વિસ’૦ ૧૯૧૪ની સાલમાં આ ત્રણે શ્રેષ્ઠીઓએ પાતાના વતન કાઠારમાં એક મનેાહર જિનપ્રાસાદ બનાવવાના વિચાર કર્યાં. અને પેાતાના આ વિચારના અમલ કરવા માટે એ જ વર્ષમાં એમણે જિનાલયના કામની તરત જ શુભ શરૂઆત કરી દીધી; એટલુ' જ નહી, પણ આ કામમાં ધારી ઝડપ આવી શકે અને એ પેાતાના મનના મનેારથ પ્રમાણે, સર્વાંગસુંદર થાય, એ માટે એની દેખરેખની જવાખદારી આ ત્રણ શ્રેષ્ઠીઓમાંનાં શ્રેષ્ઠી શ્રી શિવજી નેણશી લેાડાયોએ જાતે સ‘ભાળી લીધી. આમ તા તેઓ પેાતાના વ્યવસાય માટે મુંબઈમાં જ રહેતા હતા, પણ કંઈક નાદુરસ્ત તબિયતને લીધે એમને મુંબઈમાં રહેવું આછું અનુકૂળ લાગતુ હતું, એટલે એમણે પેાતાના વતનમાં રહીને અને ધર્મના આ કામમાં જીવને પરોવીને પેાતાના જીવન અને સમયને વધારે ચિરતાથ કર્યા અને એમ કરીને પેાતાની નાદુરસ્ત તબિયતના પશુ સારા કામમાં ઉપયાગ કરી લીધા.
ચારેક વર્ષની સતત કામગીરીને અંતે આ મહાન જિનપ્રાસાદનુ કામ પૂરું' થયું ત્યારે, કેવળ કોઠારા ગામની જ નહીં પણ સમગ્ર કચ્છની અનુપમ શેાભા સમા, જાણે વાદળ સુધી ધર્મના મહિમા પહોંચાડતા હોય એવા ગગનચુખી અને દૂર દૂરથી ભાવિકાનાં અતર માહી લેતા હોય એવા મહાપ્રાસાદ તૈયાર થઈ ગયા હતા.
આ મૂળ જિનાલયમાં એક ભો'ય ુ', આ ભોંયરામાં સ'કટના સમયે કામ લાગે એવી છૂપી આરડીએ અને એની ઉપર સાત ગભારા અને વિશાળ ર'ગમ`ડપ બનાવેલ છે. મ`દિરના ઉપલે માળે ત્રણ ચામુખ ખિરાજમાન કરેલ છે. અને આખા જિનપ્રાસાદ પાંચ શિખરો, સામરણ અને ઘુમ્મટથી ખૂબ દેદીપ્યમાન ખનેલ છે. [ ચિત્ર નં૦ ૬૯ ]
આ મુખ્ય જિનમદિરની આસપાસ આ ત્રણ શ્રેષ્ઠીએનાં સગાં અને સ્નેહીએએ બનાવેલ નાનાં-મોટાં શિખરબંધ માિ, આ તીર્થની રમ્યતા અને શિલ્પસમૃદ્ધિમાં ઘણા ઉમેરો કરવાની સાથે, આ જિનપ્રાસાદને કળા અને સૌન્દર્યાંના ધામ તરીકેનુ' ગૌરવ આપી જાય છે,
૮. આ દેરાસર અંગે એક વાત એવી પણ કહેવામાં આવે છે કે, જ્યારે દેરાસરના પાયે નાજવામાં આવ્યા ત્યારે એમાં પચાસ ગાડાં ભરીને ચાંદીના સિક્કા નાખવામાં આવ્યા હતા. (૧૦ સાધ્વીજી શ્રી વિશ્વ-પ્રભાશ્રીજીના તા. ૫-૫-૧૯૭૫ના પત્રમાં સૂચવ્યા મુજબ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org