________________
૧૯૨
ધ શાળાઓ વગેરેની સગવડે
આ તીર્થધામમાં ઊતરવા માટેની મેાટાભાગની ધમ શાળાઓ વગેરેની સગવડા પણ આ તીની પેઢી હસ્તક છે. કેટલીક ધર્મશાળાએ કચ્છનાં અમુક અમુક ગામાના સદ્યાની માલિકીની હેાવા છતાં, જરૂર વખતે, એ પણ યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે.આ બધી ધમ શાળાએ ઘણી માટી સખ્યાના યાત્રિકોને પણ સુખપૂર્વક રહેવાની સવલતા આપી શકે એટલી વિપુલ છે, એટલ હવે એની જ વિગતા જોઈ એ.
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
જુદાં જુદાં ગામાના સàાની તથા વ્યક્તિગત માલિકીની ધમ શાળાઓ
(1) શ્રી અ*જાર જૈન શ્વેતાખર મૂર્તિ પૂજક સંઘની (વિ॰ સં૦ ૧૯૫૦-૫૧ ).
(૨) શ્રી મુંદ્રા જૈન સંઘની (વિ॰સ’૦ ૧૯૫૧-પર).
(૩) ચબૂતરા સામેના બે ઓરડા—માંડવીના શેઠ શાંતિદાસ લખમસીની પેાતાની માલિકીના (વિ॰ સ’૦ ૧૯૭૪-૭૫).
(૪) સંઘવી દામેાદર ચાંપશીએ ઉપર-નીચે બંધાવેલ એ રૂમ (વિ॰ સં૰૧૯૭૭-૭૮).
(૫) શ્રી ખેતાલીસવાલી ધર્મશાળા (વિ॰ સ‘૦ ૧૯૭૭-૭૮).
(૬) શ્રી ક।ડાયવાલી ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨).
(૭) માંડવીના શા. પેાપટલાલ શિવજીના ચાર એરડા (વિ૦ સ‘૦ ૧૯૮૦-૮૨).
(૮) શ્રી ભુજપુર ભુવન ઉપરના ૬ એરડા ભુજપુરના શેઠિયા તથા ભેઢાની માલિકીના (વિ॰ સં૦ ૧૯૯૩-૯૪).
ઉપરની વિગતા ઉપરથી એમ જાણી શકાય છે કે વિસ’૦ ૧૯૫૦ની સાલમાં કચ્છના સહ્યેાએ શ્રી ભદ્રેશ્વર-વસઈ તી ના વહીવટ માટે શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢીની સ્થાપના કરીને તીના વહીવટને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કર્યાં, ત્યારથી તીમાં ધર્મશાળાની સ્થાપનાની શરૂઆત થઈ હતી—અલબત્ત, આ રીતે જે તે ગામાના સ`ઘા તરફથી સ્થાપવામાં આવેલ ધર્મશાળાઓના મુખ્ય હેતુ પોતપાતાનાં ગામાના યાત્રિકાને ઊતરવા-રહેવાની સગવડો આપવાના હશે, છતાં એના લાભ, કેાઈ વખતે, બીજા યાત્રિકોને પણ મળતા હશે, એમ માની શકાય.
વિ॰ સ’૦ ૧૯૫૦ની સાલ પહેલાં આ તીર્થમાં યાત્રિકોને રહેવા માટે શી સગવડ હશે એની માહિતી હુ· મેળવી શકયો નથી. પણુ, એમ લાગે છે કે, એ વખતે આ તીમાં યાત્રાળુએના ઉતારા માટે કોઈ ખાસ સગવડ નહીં હોય અને હશે તેા બહુ જ ઓછી હશે. એટલે એ વખતે જેમ યાત્રાળુએ પેાતાના તરફથી ગાડાં વગેરે વાહના કરીને આ તીથની યાત્રાએ જતાં હશે અને ખાવા-પીવાની સગવડ પણ પાતે જ કરતાં હશે, તેમ રહેવાની ગેાઠવણ પણુ પાતાની રીતે જ કરી લેતાં હશે, એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org