________________
e
શ્રી ભદ્રેશ્વર વસઈ બહાલીથ
ભદ્રેશ્વર તીથ ઉપેક્ષિત તેમ જ જીણુ થઈ ગયુ* હાવુ જોઈ એ, જેથી એની ફરી સારસ*ભાળ લેવાની જરૂર ઊભી થઈ હાવી જોઈ એ.
આચાય આન વિમળસૂરિની સહાયથી જામ રાવળે,કચ્છને ત્યાગ કરતી વખતે, જેમ ભદ્રેશ્વર તીને ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં તેમ, આવા અણીને વખતે, આ તીને ભૂતકાળમાં મળતા લાગા બંધ થઈ ગયા હતા તે ક લ મેકમોં તથા એજન્ટ-ટુ-ધી ગવ°રના પ્રયાસથી ચાલુ થઈ શકએ હતા. આ વાત ભદ્રેશ્વરની પ્રતમાં (પૃ૦ ૨૪-૨૬) નાંધેલી જોવા મળે છે,જે આ પ્રમાણે છે—
“ આ આઠમા ઉદ્ધાર થઈ ગયા પછી સંવત ૧૭૬૫માં આ કચ્છ દેશમાં ઈસ્લામી બાદશાહનું લશ્કર ઊતરી પડયું અને તેણે કચ્છ દેશમાં ઘણી ભાંગફેાડ કરી ને સંવત ૧૭૮૫માં ઈસ્લામી બાદશાહના સૂબા અને કચ્છમાં ઉતરેલા લશ્કરના મુખ્ય સરદાર સેનાપતિ ખીલંદખાને (બુલંદખાને) દેશના અનેક શહેરાના ભાંગી ભુક્કા બાલાવ્યા ને દેશમાંથી નાસભાગ અને હિજરત શરૂ થઈ......એની ધણી ભાંગફેાડી અસર હાલના ખંડિયેર અને તે વખતના ધીકતા ભદ્રાવતી નગર અર્થાત્ ભદ્રેશ્વર શહેર પર આવ્યા વિના રહી નહીં,... આ તીર્થની ઘેાડી વેરવિખેર અને ભગફેડ થઈ હશે, પણ ચમત્કારિક રીતે આ તીર્થ યવનાના વિનાશમાંથી ઊગરી ગયું અને એનુ` પ્રાચીન જિનમંદિર ખડું રહ્યું.
“ આ પછી આ કચ્છ દેશમાં ઇંગ્લેડ કૉંપની રાજ્યના પદસ ચાર થયા અને એજન્સીનુ થાણું આવ્યું. એના પેાલિટિકલ એજન્ટ કૅપ્ટન મેકમને તે વખતના કચ્છી સધાના આગેવાનોએ આ તીર્થની ઘણા લાંબા વખતથી રાજા-મહારાજાએ તરફથી થતી મરામત અને મળતી સહાયની લાંખી તવારીખ રજૂ કરી સહાય કરવા જોરદાર અનુરોધ કર્યો. કેપ્ટન મેકમ" તેવખતના કચ્છનૃપતિથી વિચારવિનિમય કરી સંધને જણાવ્યું કે તમે આ ભદ્રેશ્વર તીર્થીની સુધારણા યાને જીર્ણોદ્ધાર કરા. તમારા આ દેશમાં આ તીના કચ્છી પ્રજા પર અને શ્રીસંધા પર જે તીર્થના અસલથી દસ્તુરી લાગા ચાલ્યા આવે છે, અને તે ઇસ્લામી ભાંગફેાડના પરિણામે પૂરા મળતા નથી, તે મળશે, એમ કહી ખેતીની જમીન ઉપર પા (ol) ટકા લાગેા કરી આપ્યા. સંવત ૧૮૭૮માં જમીન પરના પા (૦ા) ટકાના લાગાનેા લેખ કરી આપ્યો. આ રીતે કૅપ્ટન મેકમની સહાનુભૂતિ, સહાય અને દસ્તુરી લાગાના લેખપત્રથી આ તીના શ્રીસંઘે નવમા જીર્ણોદ્ધાર કરાવ્યો. તે વખતના એજન્ટ-ટુ-ધી ગ`નર સાહેબે પણુ સ ંવત ૧૮૭૯ના લેખપત્રકરી આપી તીની ઘણી દેખભાળ કરી અને મેાટી સહાય આપી. એ રીતે સંવત ૧૮૮૬માં સર ચાર્લ્સ વાલ્ટર સાહેબે પણુ, પેાતાના પુરાગામી અધિકારીઓને પગલે ચાલી, આ તીર્થને ઘણી સહાય કરીને સહાનુભૂતિ બતાવી. પરિણામે તીના વિકાસમાં સારા ફાળા આપ્યો અને ઉત્તમ ભાગ ભજવ્યો. ’૩૩
,,
૩૩. ક લ જે. મેકમર્ઝાએ તા. ૨૫-૬-૧૮૧૮ના રાજ, અ’જારમાં રહીને, “ એન એકાઉન્ટ ઑફ ધી પ્રેાવિન્સ ઓફ કચ્છ નામે એક લેખ લખ્યા હતા. આ લેખ “ ટ્રાન્ઝેકશન્સ એફ ધી લિટરરી સાસાયટી એક બામ્બે ” નામે લંડનથી પ્રકાશિત થયેલ પ્ર થમાં ( વેલ્યુમ ર, પૃ૦ ૨૩૧) છપાયા છે. એમાં ભદ્રેશ્વર તીનું વર્ણન એમણે આ પ્રમાણે કર્યુ. છે—
“ મુદ્રાની પૂર્વ દિશામાં, દરિયા કિનારે વસેલ, ભદ્રેસરમાં આવેલા કેટલાંક વિશાળ મદિરાને બાદ કરતાં, કચ્છમાં નોંધપાત્ર કહી શકાય એવા કાઈ અવશેષો હાવાનું મારા સાંભળવામાં આવ્યુ નથી. એ મદિરા આશરે ૫૭૦ વર્ષ પહેલાં જગ્ થા નામે એક વાણિયાએ "ધાવ્યાં હતાં, એમ માનવામાં આવે છે. અને આ મંદિરનું નિરીક્ષણ કરનાર કેટલાક સગૃહસ્થાએ મને કહ્યું છે કે એ મંદિરે વિશાળ અને અદ્ભુત છે. ”
આનુ` મૂળ લખાણ આ પ્રમાણે છે—
"I have heard of no ruins in Cutch worth mentioning, excepting those of some large pagdoas at Budresir, on the sea-coast, east of Moondra. They are considered as having
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org