________________
૧૯
અને આ દુષ્કાળનિવારણના ભગીરથ કાય ને પહેોંચી વળવાને જગતશાહ કે જગતપિતા તરીકે સર્વત્ર વિખ્યાત બન્યા શ્ર્લાક ૬૭-૯૧)
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
હતા.
કારણે જ જગડૂશાહ જગદેવશા, ( શ્રી જગદ્ગુચરિત, સગ ૬,
(૮) વિ॰ સ૦ ૧૬૮૭માં ભય‘કર દુષ્કાળ પડચો. અને તે પછી એ વર્ષ બાદ જ, વિ॰ સં ૧૬૮૯માં, કચ્છ મરકી એટલે કે કાગળિયા-કોલેરાના રાગ તેમ જ વાયુ તથા જળપ્રલયના મહાન ઉપદ્રવનુ` ભાગ ખની ગયું હતું; અને એને લીધે ભદ્રેશ્વર વેરાન થઈ ગયુ હતુ. કુદરતના આ કાપની અસર ભદ્રેશ્વર તીર્થની જાહેાજલાલીને પણ થઈ હાય એ સ્વાભાવિક છે. આ વસઈ તીથની આસપાસની ધરતીનું નિરીક્ષણ કરતાં તરત જ લાગે છે કે આ ભૂમિ જળપ્રલય અને ધરતીકંપ જેવા કુદરતના વિનાશના ભાગ થઈ હાવી જોઈ એ ( અચલગચ્છટ્વિગ્દર્શન, પૃ૦ ૩૯૫ તથા ૫૩૯).
(૯) કચ્છમાં વિ॰ સં૦ ૧૬૩૫, ૧૮૩૯ અને ૧૮૬૯માં વ્યાપક દુષ્કાળ પડથા હતા (કચ્છનું સ ંસ્કૃતિદર્શન, પૃ॰ ૧૯૯ની પાછળ ).
(૧૦) ઇસ્વીસનની સત્તરમી સદીના અંતભાગમાં (સને ૧૬૯૩માં) મહેાસમ મેગની આગેવાની નીચે મુસ્લિમાએ ભદ્રેશ્વર પર હલ્લા કરીને ત્યાં લૂંટ ચલાવી હતી અને તીર્થંકરાની મૂર્તિઓ ખંડિત કરી હતી (ધી ઇમ્પીરિયલ ગેઝેટિયર, વાલ્યુમ ૮, ૪૦ ૨૩-૨૪ ).
(૧૧) વિ૰ સ’૦ ૧૮૬૮માં કચ્છ પહેલવહેલાં પ્લેગના મહારોગમાં ઝડપાઈ ગયું હતું અને એની અસર લગભગ કચ્છની અડધા ભાગની પ્રજા ઉપર થઈ હતી; કચ્છને સમર્થ શાસક જમાદાર ક્રૂત્તેહ મહમ્મદ પણ આ જીવલેણ રાગના ભાગ બનીને ગુજરી ગર્ચા હતા (કારા ડુંગ૨ કચ્છજા, પૃ૦ ૧૮૪ ).
(૧૨) કચ્છમાં વારંવાર થતા ધરતીકંપાથી કેરાના શિવમંદિરને ઘણું નુકસાન થયું હતું; તા એની અસર ભદ્રેશ્વર તીને પણ ચાડીઘણી પહેાંચી હેાય એ ખનવા જોગ છે (કારા ડુંગર કચ્છજા, પૃ॰ ૭૮),
(૧૩) જગડૂશા પછી આ નગરીનું પતન થયું. અને તીથ ઉપર ખાવાનુ વર્ચસ્વ જામ્યું. તે મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા ઉઠાવી ગયા અને તીર્થં વેરવિખેર બની ગયુ.. વિ॰ સં૰ ૧૫૯૨માં જામ રાવળે ભદ્રેશ્વર સર કર્યું' હતું, પણ પછી આચાય આણુ વિમળસૂરિની સલાહથી એ, ભદ્રેશ્વરના જિનમદિરના નિભાવ માટે ખર ગામ ભેટ આપીને, હાલારમાં રાજ્ય કરવા ચાલ્યું ગર્ચા હતા. પછી વિ॰ સ’૦ ૧૬૪૨માં હાલા ડુંગરજીને જામ રાવળે પેાતાના રાજ્યમાંથી હદપાર કર્યા, એટલે ડુ’ગરજીએ વિસ૦ ૧૬પરમાં લડાઈ કરીને ભદ્રેશ્વર પડાવી લીધું હતું. પણ વિવેકહષ ગણિના તથા મહારાએ શ્રી ભારમલજીના સમજાવવાથી એણે ભદ્રેશ્વર ઉપરથી પેાતાના મજો ઉઠાવી લીધા હતા. આને પરિણામે તીની સારસભાળ ઉપેક્ષિત થઈ હાય અને તી વેરાન થઈ ગયુ. હાય એ મનવા જોગ છે. વિ॰ સ’૦ ૧૮૩૧માં સિધના સરાજે કચ્છ ઉપર ચડાઈ કરી હતી. આ પહેલાં વિ૰ સ’૦૧૮૧૯માં ભદ્રેશ્વરના કિલ્લા ફરી જમીનદોસ્ત થઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org