________________
થત માન ભદ્રેશ્વર-લસઈ મહાતીથ
પૂરા થયા, એટલે હવે આપણે નીચે ઊતરી જિનેશ્વરદેવનાં દન કરીને આગળ વધીએ. એક શિલાલેખ, એની સાચવણીની જરૂર
દેરાસરની બહાર ડાબી બાજી ઉપાશ્રય આવેલ છે, જે થાંભલાવાળા ઉપાશ્રય તરીકે ઓળખાય છે. આ ઉપાશ્રયની જમણી બાજુની ભીત અને દેરાસરની ડાખી માંજીની દીવાલ એ એની વચ્ચે ત્રણેક ફૂટ પહેાળી નવેળી છે, એમાં જરાક આગળ જઈ એ એટલેજિનમંદિરની ભી’તમાં ચાડેલા પાંચ લી’ટીના એકશિલાલેખ છે[ચિત્ર ન. ૪૨ ]. આ શિલાલેખ પહેલાંથી જ અહીં આવા સ્થાને ચાડવામાં આવ્યેા હોય એ બનવાજોગ નથી લાગતું; બીજા કોઈ સ્થાનમાંથી લઈને એ અહી· મૂકવામાં આળ્યેા હાવે! જોઈ એ. એ ગમે તે હોય, પણ અહીં મુકાવાથી એ સાવ નષ્ટ થતાં
લુપ્ત થતા ખચી ગયા છે, એ સારુ` થયુ` છે. પણ સાદા પથ્થર ઉપર કારેલા આ શિલાલેખને આવા ખુલ્લા સ્થાનમાં વરસાદ, પવન અને બીજા ઘસારા સારા પ્રમાણમાં લાગી ગયા છે, એ તા શિલાલેખને જોતાં જ સમજાઈ જાય છે; એના અક્ષરે એટલા બધા ઘસાઈ ગયા છે કે ઘણી ઘણી મથામણુ કરવા છતાં એ ભાગ્યે જ વાંચી શકાય છે. આ શિલાલેખ વિ૰ સ’૦ ૧૫૯૪ના છે. અને એમાં આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી જામ રાવલેજુદાં જુદાં દેવસ્થાનાના નિભાવ માટે ગામા ભેટ આપ્યાની વિગત આપી છે; એમાં જિનમદિર ( ભદ્રેશ્વરના જિનમદિર ) માટે ખાર ગામ આપ્યાનું પણ લખ્યુ છે. આ ષ્ટિએ આ શિલાલેખ મહત્ત્વના છે; અને તેથી એને મને તા ત્યાંથી કાઢીને ખીજે ાગ્ય સ્થાને મૂકીને અને નહી તેા છેવટે અત્યારે છે એ જ જગ્યામાં શિલાલેખની આસપાસ કાચવાળી પકી સિમેટની કે એવી ફ્રેમ કરીને એનું બરાબર જતન થાય એવી ગેાઠવણ કરવી જોઈ એ; અને સાથે સાથે આ લેખનેા અને તેટલા શુદ્ધ ઉતારા કરાવીને પણ લેખની ખાજીમાં અથવા દેરાસરમાં કયાંક મૂકવા જોઈ એ. કેણુ જાણે કેવી રીતે, પણ સદ્ભાગ્યે, મુખ્યત્વે ચાર અનુપ લેાક જેટલા આ શિલાલેખના લગભગ અક્ષરશઃ કહી શકાય એવા ઉતારા માંડવીના સ્થાનકમાગી સંઘના કોઈ ભડારમાંથી મળી આવેલ હસ્તલિખિત પ્રતમાં કરી લેવામાં આવ્યા છે. આ પ્રતમાં ભદ્રેશ્વર તીર્થની જગડૂશા સુધીની કેટલીક વાત નેાંધવામાં આવી છે. વળી, શ્રી ભદ્રેશ્વરતી, એ તીથની વ્યવસ્થા તેમ જ એ તીર્થની ખ્યાતિ જેમને પ્રાણ સમી પ્રિય હતી તે સ્વસ્થ, સ્વનામધન્ય, પ્રજ્ઞાચક્ષુ, પંડિતરત્ન શ્રી આણુદજીભાઈ એ આ તીથ સખ`ધી જે હકીકત લખાવી રાખી છે તેમાં પણુ, કેટલીક અશુદ્ધિ સાથે, આ લેખની નકલ આપવામાં આવી છે.
ઉપાશ્રયમાં એક છબી અને એક સ્મૃતિ
A
આની માજુમાં જ થાંભલાવાળા ઉપાશ્રય છે. એમાં, વ્યાખ્યાનની પાટની ઉપરના ભાગમાં ખરતરગચ્છના યુગપ્રધાન દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરીશ્વરજી મહારાજની છબી છે. આ છબી માંડવીના રહીશ શા. લાલચંદ રામજીએ ભદ્રેશ્વર તી માં ભેટ આપ્યાનું એ છબી ઉપર લખ્યુ છે.
ઉપાશ્રયમાં, વ્યાખ્યાનની પાટની જમણી બાજુ એક ગાખલામાં, વિક્રમની વીસમી સદીના જૈન સના મહાન પ્રભાવક સધનાયક તપગચ્છના આચાર્ય શ્રી વિજયાન દસૂરીશ્વરજી (પ્રસિદ્ધનામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org