________________
'છેલ્લે જીણોદ્ધાર:
ધર્મ ભક્તિપરાયણુ હતા; અને એમણે પણુ, યતિ શ્રી ખાંતિવિજયજીની જેમ, ભદ્રેશ્વર તીના જીર્ણોદ્ધારને પેાતાનુ` કામ માની લીધું હતુ', એટલુ જ નહી', એ માટે હજારો કેરી જતી કરીને, સાવ નિઃસ્વાથ અને નિમમ ભાવે, મીઠીબહેનને આ તીના ઉદ્ધાર માટે દાન આપવાની પ્રેરણા આપી હતી.અને ખરતરગચ્છનાં મીઠીખહેન પણ કેવાં ધમપ્રિય અને ઉદાર, કે એમણે, સાવ સહજભાવે, પચાસ હજાર કેરી જેવી મેાટી રકમની ભેટ પ્રભુના તીના ઉદ્ધાર માટે અર્પણ કરી દીધી !
આ પછી આ જીર્ણોદ્ધારની હૃદયસ્પશી કથા પૂરી કરતાં (પૃ૦ ૨૮) પડિત શ્રી આણુ દજીભાઈ નાંધે છે કે—
kr
સુમતિસાગરજીએ ભુજપુરમાં સધાની સભા મેલાવી. જેણે જેટલું આપ્યું તેના પાસેથી તેટલુ" લીધું. તે તીર્થ ના ધમધેાકાર જીર્ણોદ્વાર શરૂ થયા પછી તા રાજ્યવૈદ્ય યતિો, શહેરી આગેવાન—શે વીજપાલ ઉકેડા, પાસુભાઈ અને આસુભાઈ વાગજી વિગેરે આગેવાન—તીના ઉદ્ઘાર માટે કમર કસી, દેશભરમાં ઘૂમી વળ્યા ને લાખા દ્રવ્ય એકઠું કર્યું. આ થતાં સંવત ૧૯૩૪ના અરસા આવ્યા. બધા તીમાં ભેળા થયા ને ફ્રાગણુ સુમાં કચ્છના શ્રીસંધાના આ તીમાં ધ્વજ-મડાત્સવના મેળા શરૂ કર્યા અને પછી પ્રતિ વર્ષે ફાગણુ સુદમાં દેશભરમાંથી હજારા યાત્રાળુઓ ઊલટવા લાગ્યા. લગભગ ૨૫ વષઁ લગી જીર્ણોદ્વારનુ કામ ચાલ્યુ' ને પૂરું થતું આવતું હતું ત્યારે પરમ પ્રભાવક તપગચ્છીય તિ ખાંતિવિજયજી પરમ સ ંતાપ અને આત્માનંદ સાથે, તીર્થોદ્વાર નિહાળતા દેહ છેાડી ગયા. પણ રાજ્યવૈદ્ય યતિ શ્રી સુમતિસાગરજીએ આગેવાની લીધી ને તીર્થં વિકાસનું કામ ચાલુ જ રહ્યું. સંવત ૧૯૫૦ ફાગણુ માસમાં, લગભગ અર્ધા લાખ જનસંખ્યાની હાજરીમાં, ભારે દમામથી એની પ્રતિષ્ઠા થઈ. સંવત ૧૯૩૯માં સદ્ગત ત્રીજા ખેંગારજી ખાવાની સદર પચાયતે અને રીજન્સી કાઉન્સીલે, કાંઈ પશુ લીધા વગર, તીર્થ ને ફરતી બે લાખ ચેારસ ફૂટ જમીન આપી. ’
એક ખુલાસા
પડિતવય શ્રી આણુંદજીભાઈની નોંધ અહી· પૂરી થાય છે. એમાં આ તીર્થના જીર્ણોદ્ધાર પછી એની પ્રતિષ્ઠા વિસ૦ ૧૯૫૦ના ફાગણ માસમાં થયાનું લખ્યુ છે, પણુ જિનમદિરના રંગમંડપમાં લગાવવામાં આવેલ મોટા સંસ્કૃત શિલાલેખમાં આ જીર્ણોદ્ધાર વિસ′૦ ૧૯૩૯માં થયાનું નેાંધ્યું છે; અને એની નીચેના આ જીર્ણોદ્ધારને લગતા ગુજરાતી શિલાલેખમાં પણ જીર્ણોદ્ધાર વિસ’૦ ૧૯૩૯ના માહ સુદિ ૧૦ને શુક્રવારે થયાનું સ્પષ્ટ નોંધ્યુ છે. તે પછી પડિત શ્રી આણંદજીભાઈની નોંધમાં પ્રતિષ્ઠા વિસ′૦ ૧૯૫૦ના ફાગણુમાં થયાનુ લખ્યુ છે તેને મેળ કેવી રીતે બેસારવા ?
^$'
આના ખુલાસા કંઈક આ પ્રમાણે કરી શકાય : વિક્રમ સવંત ૧૯૪૯ની સાલમાં ફાગણુ માસમાં આ તી માં મેળેા ભરાયા તે વખતે તીની પેઢીનું નામ “ વધમાન કલ્યાણુજી ” એવું નક્કી કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મુખ્ય જિનમંદિરને ફરતી આવન દેરીઓ છે, તેમાં એક દેરી માટે જેમના તરફથી ત્રણ સેા કારીની મદદ મળે એમના નામની તકતી એ દેરી ઉપર મૂકવી. આ પછી એકાદ વર્ષ માં શ્રી વમાન કલ્યાજીના નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org