________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી
એમણે આમ શા માટે કયુ· હશે, એના ખુલાસા એ છે કે આ મેળા ભરવાની શરૂઆત વિ॰ સં૰ ૧૯૩૪થી થઈ હતી, અને એમણે આ પુસ્તક, ૩૩ વર્ષ પછી, વિ॰ સ`૦ ૧૯૬૭માં પ્રગટ કર્યું હતુ'; એટલે એમણે મેળા જે તિથિએ ભરાતા હતા તે પ્રત્યક્ષ જાણીને તથા જોઈ ને જ અનુવાદમાં આવા વાસ્તવિક ફેરફાર કરવાનુ` મુનાસિર્ફ માન્યુ હશે.૧૭
.
આ તા આ મેળાની તિથિની મામતમાં નેાંધાયેલ ફેરફારની કેટલીક સામાન્ય વાત થઈ. મુખ્ય વાત આ યાત્રા-મેળાનેા કચ્છના સઘમાં ઘણા મહિમા છે અને તે ફાગણ સુદ ૩-૪-૫ એ ત્રણ દિવસે સુધી ભરાય છે, અને પાંચમના દિવસે મ'દિરનાં શિખરા ઉપર ધજાએ ચડાવવામાં આવે છે એ છે. એટલે પડિત શ્રી આણંદજીભાઈ એ આ ઉત્સવને ધ્વજ-મહેાત્સવ” તરીકે બિરદાવેલ છે તે ખિલકુલ ચથા છે.૧૮
શેઠ શ્રી નગીનદાસ કરમચંદના મહાન સંઘ
ધર્મ ૫ર્વાંની જેમ યાત્રાધામા પણ ધમ સ`સ્કૃતિનું વિશિષ્ટ અંગ લેખાય છે; અને તેથી તીથ યાત્રા અને સમૂહયાત્રાના સ`ઘેાના મહિમા ખૂબ વવવામાં આવ્યો છે. જીવનમાં ધર્મભાવનાની પ્રતિષ્ઠા કરવાના અને જનસમૂહમાં ધર્મશાસનની પ્રભાવના કરવાના આ પણ એક ઉત્તમ ઉપાય છે. જૈન ધમ માં તે ઠેર ઠેર તીથ યાત્રાના મહત્ત્વનાં ગુણગાન કરવામાં આવ્યાં છે, અને છેક પ્રાચીન સમયથી તી યાત્રાના નાના-માટા અસખ્ય સંદ્યા નીકળતા રહ્યા છે.
કચ્છનુ' શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથ એક પ્રાચીન અને મહિમાવતું તીથ છે. અને તેથી પ્રાચીન સમયથી એના નાનાં-માટા સખ્યાબંધ યાત્રાસ`ઘા, સમર્ચ સમયે, ભાવિક ભાઈઓબહેનેા દ્વારા, નીકળતા જ રહ્યા છે. આ મહાતીર્થના જે સંઘા છેલ્લા સૈકા દરમ્યાન નીકળ્યા છે, એમાં પાંચેક દાયકા પહેલાં(વિસ’૦ ૧૯૮૩ની સાલમાં)પાટણના મુંબઈ નિવાસી સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીએ કાઢેલે શ્રી કચ્છ-ભદ્રેશ્વર-ગિરનારની ચાત્રાનેા સંઘ સુવર્ણ કળશ સમેા શાભી રહે એવા અને ખૂખ ગૌરવશાળી મહાસંઘ હતા. આ મહાસ ઘે જાણે જૈન સંઘમાં ભદ્રેશ્વરતી ની યાત્રાના ઉદ્ધાર કર્યો હેાય, એ યાત્રાના માર્ગ વિશેષ મેાકળા બનાન્યેા હાય અને શ્રીસંધના અંતરમાં આ તીની યાત્રા માટે વિશેષ તમન્ના જગાવી હાય, એમ જ લાગે છે.
શ્રી શત્રુ*જય ગિરિરાજના રખાપાની વાર્ષિક રૂા.૧૫૦૦૦)ની રકમનેા શ્રી પાલીતાણા રાજ્યના કરાર સને ૧૯૨૫માં પૂરેા થયા હતા, એટલે પાલીતાણાના દરખારશ્રીએ એ રકમમાં અસાધારણ
૧૭. “ સ્વદેશ ”ના વિ॰ સં૦ ૧૯૮૦ના અંકમાં (`પૃ॰ ૭૮ ) શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ મેળા અંગે લખ્યુ` છે કે : “ અહીં દર વર્ષે ફાગણ સુદમાં ચાર દિવસ સુધી મે ભરાય છે, જેમાં પાંચથી છ હજાર સુધી માણુસાં એકઠા થાય છે. ’’
૧૮. તા. ૨૭-૪-૧૯૨૯ના રાજ મળેલ ટ્રસ્ટીમંડળની સભાએ આ મેળાની કાતરીમાં “ મેળા ' શબ્દના ખુદલે “ યાત્રા શબ્દ મૂકવાનું નક્કી કર્યું" હતું, ત્યારથી આ મેળાને “ યાત્રા ’’ કહેવામાં આવે છે. મેં આ બન્ને શબ્દોના મેળ કરીને “ યાત્રા-મેળા ” એવા શબ્દપ્રયાગ અહી કર્યાં છે,
,,
...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org