________________
છેલ્લા જીણોદ્ધાર
સંઘના મનમાં દર વર્ષે ફાગણ સુદિ આઠમના દિવસે ચાત્રા-મેળા ભરવાના વિચાર આબ્યા એમ લખ્યું છે, ૧ ૬
k
પંડિત શ્રી આણુ દજીભાઈ એ પેાતાની નેાંધમાં “ આ થતાં સ’વત ૧૯૩૪ના અરસા આબ્યા. બધા તીથમાં ભેળા થયા ને ફાગણ સુદમાં કચ્છના શ્રીસરૂંધાને આ તીમાં ધ્વજ-મહાત્સવને મેળે શરૂ કર્યો” એમ લખ્યુ છે. આ રીતે તેઓએ આ નાંધમાં મેળેા ફાગણ માસમાં ભરવાનુ` અને એને ધ્વજ-મહે।ત્સવ તરીકે એળખવાનુ લખ્યુ હાવા છતાં એમાં મેળાની તિથિ લખી નથી.
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) મહારાજે એમના “જૈન તીર્થાના ઇતિહાસ” પુસ્તક (પૃ૦૧૪૨)માં આ યાત્રા-મેળા અંગે “અહીં દરવર્ષે` મહાવિદ ૧૦ના રાજ માટેા મેળેા ભરાય છે” એમ લખ્યુ છે, પણ આનું સમર્થાન બીજા કાઈ ગ્રંથ કે પુરાવાથી થતું હાય એમ જાણી શકાયું નથી. અને છેલ્લા છૌદ્ધાર પછી આ જિનમદિરની પ્રતિષ્ઠા વિસ૦ ૧૯૩૯ના માહ સુદ ૧૦ને શુક્રવારે થયાનું રંગમંડપમાંના ગુજરાતી શિલાલેખમાં સ્પષ્ટ લખ્યુ છે, એટલે જે માહ મહિનામાં જ મેળા ભરવાના નિણુંય કરવામાં આવ્યા હાય તા તે માટે માહ વિદ ૧૦ના ખદલે માહ સુદ ૧૦ ની તિથિજ નક્કી કરવામાં આવી હોત. પણ, બીજા ઉલ્લેખાની જેમ, ખુદ આ ગ્રંથમાં (પૃ૦૧૪૮) જ “ભદ્રેશ્વરમાં ફા॰ સુ॰ ૩-૪-૫ના મેળા ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક ધ્વજા ચઢાવવામાં આવે છે. આ વખતે હજારા માણસાની હાજરી હોય છે” એમ લખવામાં આવ્યુ` છે, તે ઉપરથી પણ આ યાત્રામેળા માહ વિદે૧૦ના ભરાતા હૈાવાની આ ગ્રંથમાં અગાઉનાંધેલી વાત બિનપાયાદાર ઠરે છે
વળી,રંગમ’ડપમાંના મેાટા શિલાલેખમાં મેળાની તિથિ ફાગણ સુદિ ૮ની નેાંધેલી હાવા છતાં મુનિરાજ શ્રી હૈ'સવિજયજી મહારાજે, એમણે રચેલ “પ્રશ્નોત્તર પુષ્પમાલા” પુસ્તકમાં (પૃ૦૨૬૯૨૭૩) આ આખા શિલાલેખને અનુવાદ–સારાંશ આપ્યા છે, તેમાં (પૃ૦૨૭૨-૨૭૩)આ યાત્રામેળાને લગતા ભાગના અનુવાદ આ પ્રમાણે આપ્યા છે
“ શ્રીસંધના ચિત્તમાં પરમ હિતકર પ્રશંસનીય લાગણીવાલા અભિપ્રાય ઉત્પન્ન થયા કે ઈહાં પ્રતિ વર્ષે ફાગણુ માસમાં સર્વ સંધના માટા મેળા ભરી આ તીર્થની મેટા આડ ંબરથી યાત્રા પ્રવર્તાવીએ તે ઠીક. તે જિજ્ઞાસાને અમલમાં મૂકવા દૃઢ નિશ્ચય થતાં સંવત ૧૯૩૪ના વર્ષથી મેલાવડાની શરૂઆત થઈ. ત્યારથી વર્ષોવ હજારા માણસાના મેલા ફાગણુ સુદ ૫ ઉપર ભરાય છે, અને જલયાત્રાના વરધોડા કાઢવાપૂર્વક શિખરા ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે.
મુનિરાજ શ્રી હ‘સવિજયજી મહારાજે કરેલ આ ભાગના આ અનુવાદ ઉપરથી જોઈ શકાય છે કે મૂળ સંસ્કૃત શિલાલેખમાં ફાગણ સુદે ૮ લખેલ હાવા છતાં એમણે પોતાના અનુવાદમાં ‘ફાગણ સુદ પાંચમ” એવા સુધારા કર્યા છે.
૧૬. આ મેળા ભરવાના શ્રીસંધના નિર્ણય અંગે આ શિલાલેખમાં લખ્યું છે કે “ શ્રી સંઘસ્ય પૂરવુયप्राग्भार महिम्नाऽद्यावधि विजयमानमवलोक्य श्रीसंघचि ते भाविपरम हितकारक ऽतिशय सुप्र सस्ते । sयमभिप्राय समजनि, यदुतात्र चेत्ये प्रतिवर्षं फाल्गुन शुकाष्टम्यां सर्वसंघं मिलयित्वा महताऽऽडम्बरेण યાત્રા પ્રવર્તવિતવ્યેતિ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org