________________
૮૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
मूअं हुंकारं वा, 'बाढकारपडिपुच्छवीमंसा ।
तत्तो पसंगपारायणं च परिणि? सत्तमए ॥२३॥ व्याख्या-'मूकमिति' मूकं श्रृणुयात्, एतदुक्तं भवति-प्रथमश्रवणे संयतगात्रः तूष्णी खल्वासीत, तथा द्वितीये हुङ्कारं च दद्यात्, वन्दनं कुर्यादित्यर्थः, तृतीये 'बाढत्कारं कुर्यात्, 5 बाढमेवमेतत् नान्यथेति, चतुर्थश्रवणे तु गृहीतपूर्वापरसूत्राभिप्रायो मनाक् प्रतिपृच्छां कुर्यात्
कथमेतदिति, पञ्चमे तु मीमांसां कुर्यात्, मातुमिच्छा मीमांसा प्रमाणजिज्ञासेतियावत्, ततः षष्ठे श्रवणे तदुत्तरोत्तरगुणप्रसङ्गः पोरगमनं चास्य भवति, परिनिष्ठा सप्तमे श्रवणे भवति, एतदुक्तं भवति-गुरुवदनुभाषत एव सप्तमश्रवण इत्ययं गाथार्थः ॥२३॥
एवं तावच्छ्रवणविधिरुक्तः, इदानीं व्याख्यानविधिमभिधित्सुराहसुत्तत्थो खलु पढमो, बीओ निज्जुतिमीसओ भणिओ । तइओ य निरवसेसो, एस विही भणिअ अणुओगे ॥२४॥
व्याख्या-सूत्रस्यार्थः सूत्रार्थः सूत्रार्थ एव केवलः प्रतिपाद्यते यस्मिन्ननुयोगे असौ सूत्रार्थ इत्युच्यते, सूत्रार्थमात्रप्रतिपादनप्रधानो वा सूत्रार्थः, खलुशब्दस्वेवकारार्थः, स चावधारणे,
ગાથાર્થ : (પ્રથમવાર) મૌન પણે સાંભળે, (બીજીવારમાં) હુંકાર કરે, (ત્રીજી વાર) 15 બાઢકાર કરે છે (ચોથીવારમાં) પ્રતિપૃચ્છા (પાંચમાં શ્રાવણમાં) મીમાંસા, (છઠ્ઠા શ્રવણમાં) પ્રસંગપારંગત અને સાતમાં શ્રવણે) પરિનિષ્ઠિત થાય છે.
ટીકાર્થ મૌનપણે સાંભળે અર્થાત્ પ્રથમવાર સંયમિત શરીરવાળો થયેલો મૌનપણે સાંભળે, બીજીવારમાં હુંકારને આપે અર્થાત્ વંદન કરે, ત્રીજીવારમાં “આપશ્રી જેમ કહો છો તે તેમ જ છે”
આ રીતે તહત્તિ કરે, ચોથા શ્રવણમાં પૂર્વાપરસૂત્રના અભિપ્રાયને જાણનાર શિષ્ય “આ વચન કઈ 20 અપેક્ષાએ ઘટે?” એ રીતે કંઈક પ્રતિપૃચ્છા કરે, પાંચમાં શ્રવણમાં તે તે પદાર્થોના પ્રમાણ (અનુમાન,
આગમ વગેરે)ની જિજ્ઞાસા રાખે, છઠ્ઠા શ્રવણમાં ઉત્તરોત્તરગુણની પ્રાપ્તિ અને તે ગ્રંથના પારને પામે છે. સાતમાં શ્રવણમાં શિષ્ય પોતે ગુરુની જેમ તે ગ્રંથનો અનુભાષક બને છે. ર૩ll
અવતરણિકા : આ પ્રમાણે શ્રવણવિધિ કહી, હવે વ્યાખ્યાનવિધિને કહેવાની ઇચ્છાવાળા કહે છે કે 25 ગાથાર્થ : પ્રથમવાર સૂત્રનો અર્થ કહેવામાં આવે છે. બીજીવારમાં નિર્યુક્લિમિશ્રિત અર્થ અને ત્રીજીવારમાં નિરવશેષ અર્થ કહેવો એ પ્રમાણે અનુયોગ કરવાની વિધિ જાણવી.
ટીકાર્થ સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ, જે અનુયોગમાં માત્ર સૂત્રાર્થ જ પ્રતિપાદન કરાય છે તે પ્રથમ સૂત્રાર્થઅનુયોગ કહેવાય છે. અથવા સૂત્રાર્થનું પ્રતિપાદન એ છે પ્રધાન જેમાં એવા અનુયોગ
સૂત્રાર્થઅનુયોગ કહેવાય છે. અહીં “વનુ” શબ્દ એવ અર્થમાં = અવધારણ અર્થમાં છે. આશય 30 ૮. ૩પોદ્ભાનિક્ષેપનિર્વવા નથઝિભ્રતિપાનાંમવાન્ ૬ વાઢ ૧-૨ વાદ
- बाढ मेवैतत् ५ । x प्रसङ्गपारगमनं । + मीसीओ।