Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 361
________________ 33८ * आवश्य: नियुक्ति • त्मिद्रीयवृत्ति • समाषांतर (111) यतिगमनं अटवी वर्षस्थानं च बहुवोलीने वर्षे चिन्ता घृतदानमासीत्तदा । द्वितीयगाथागमनिकाउत्तरकुरौ सौधर्मे महाविदेहे महाबलो राजा ईशाने ललिताङ्गो महाविदेहे च वैरजङ्घः । इयमन्यकर्तृकी गाथा सोपयोगा च । तृतीयगाथागमनिका-उत्तरकुरौ सौधर्मे महाविदेहे चिकित्सकस्य तत्र सुतः राजसुतश्रेष्ठ्यमात्यसार्थवाहसुता वयस्याः ‘से' तस्य । आसां भावार्थः कथानकादवसेयः, प्रतिपदं 5 च अनुरूपः क्रियाऽध्याहार: कार्य इति, यथा-धनः सार्थवाह इति धनो नाम सार्थवाह आसीत्, स हि देशान्तरं गन्तुमना घोषणं कारितवानित्यादि । कथानकम्- तेणं कालेणं तेणं समएणं अवरविदेहे वासे धणो नाम सत्थवाहो होत्था, सो खितिपतिट्ठिआओ नयराओ वसंतपुरं पट्ठिओ वणिज्जेणं, घोसणयं कारेड्-'जो मए सद्धि जाइ तस्साहमुदंतं वहामित्ति', तंजहा-खाणेण वा पाणेण वा वत्थेण वा पत्तेण वा ओसहेण वा 10 भेसज्जेण वा अण्णेण वा केणई जो जेण विसूरइत्ति तं च सोऊण बहवे तडियकप्पडियादओ पयति, विभासा, जाव तेण समं गच्छो साहूण संपद्वितो, को पुण कालो ?, चरमनिदाघो, सो य सत्थो जाहे अडविमज्झे संपत्तो ताहे वासरत्तो जाओ, ताहे सो सत्थवाहो अइदुग्गमा पंथत्तिकाउं ગાથાઓનો ભાવાર્થ કથાનક દ્વારા સમજાશે. તથા દરેક પદમાં તેને અનુરૂપ ક્રિયાપદના અધ્યાહાર કરવા યોગ્ય છે. જેમકે, ધન નામનો સાર્થવાહ હતો. તેણે દેશાન્તરમાં જવાની ઇચ્છાથી ઘોષણા 15 ४२वी वगेरे ॥१७१-..-१७२॥ કથાનક આ પ્રમાણે : તે કાળે – તે સમયે પશ્ચિમવિદેહમાં ધન નામનો સાર્થવાહ હતો. તેણે પોતાના વેપાર-ધંધા માટે ક્ષિતિપ્રતિષ્ઠિતનગરથી વસંતપુર તરફ પ્રયાણ કરતી વેળા ઘોષણા કરાવી કે “જે વ્યક્તિ મારી સાથે જોડાશે તેની દરેક જાતની કાળજી હું કરીશ. તે આ પ્રમાણે - ખાન-પાન–વસ્ત્ર–પાત્ર–ઔષધ–ભેષજ કે અન્ય જે વસ્તુની જેને જરૂર પડશે તે સર્વે હું પૂરું 20 ५६." मा घोषाने सामजी तटि-पंटि वगैरे तेनी साथे या विभाषा = જે રીતે જ્ઞાતાધર્મકથામાં સાર્થવાહ ઘોષણા કરાવી....વિગેરેથી લઈ બધી તૈયારીઓ પૂર્ણ કરી પ્રયાણ શરૂ કર્યું ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત અહીં જાણી લેવું. તે સાર્થવાહ સાથે સાધુઓનો ગચ્છ પણ ચાલ્યો. તે વખતે કયો કાળ વર્તી રહ્યો હતો ? છેલ્લો ઉનાળો (જેઠ મહિનાનો કાળ) ચાલી રહ્યો હતો. તે સાથે જ્યારે અટવીના મધ્યમાં 25 પહોંચ્યો ત્યારે વર્ષાઋતુ ચાલુ થઈ. તેથી તે સાર્થવાહ “આગળનો માર્ગ ઘણો દુર્ગમ છે” એમ ५१. तस्मिन्काले तस्मिन्समयेऽवरविदेहे वर्षे धनो नाम सार्थवाहोऽभूत्, स क्षितिप्रतिष्ठितात् नगराद्वसन्तपुरं प्रस्थितो वाणिज्येन, घोषणां कारयति-'यो मया सार्धं याति तस्याहमुदन्तं वहामीति, तद्यथा-खादनेन वा पानेन वा वस्त्रेण वा पात्रेण वा औषधेन वा भैषज्येन वा अन्येन वा यो ( विना ) येन केनचिद्विषीदति इति' तच्छ्रुत्वा च बहवस्तटिककार्पटिकादयः प्रवर्त्तन्ते, विभाषा ( वर्णनं), यावत्तेन समं 30 गच्छः साधूनां संप्रस्थितः, कः पुनः कालः ?, चरमनिदाघः, स च सार्थो यदाऽटवीमध्ये संप्राप्तः तदा । वर्षारात्रो जातः, तदा स सार्थवाहोऽतिदुर्गमाः पन्थान इतिकृत्वा + धनसा० ।

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390