Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 370
________________ વિશસ્થાનકોનો સ્વરૂપ (નિ. ૧૭૯-૧૮૧) ૨ ૩૪૭ वच्छल्लया एएसिं अभिक्खनाणोवओगे य ॥१७९॥ दसण विणए आवस्सए य सीलव्वए निरइआरो। खणलव तवच्चियाए वेयावच्चे समाही य ॥१८०॥ अप्पुव्वनाणगहणे सुयभत्ती पवयणे पभावणया। एएहिं कारणेहिं तित्थयरत्तं लहइ जीवो ॥१८१॥ व्याख्या-तत्र अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीति अर्हन्तः-शास्तार इति भावार्थः १। सिद्धास्तु अशेषनिष्ठितकर्मांशाः परमसुखिनः कृतकृत्या इति भावार्थः २। प्रवचन-श्रुतज्ञानं तदुपयोगानन्यत्वाद्वा सङ्घइति ३।गृणन्ति शास्त्रार्थमिति गुरवः-धर्मोपदेशादिदातारइत्यर्थः ४ास्थविरा:जातिश्रुतपर्यायभेदभिन्नाः, तत्र जातिस्थविर: षष्टिवर्षः श्रुतस्थविरः समवायधर: पर्यायस्थविरो विंशतिवर्षपर्याय: ५। बहु श्रुतं येषां ते बहुश्रुताः, आपेक्षिकं बहुश्रुतत्वं, एवमर्थेऽपि संयोज्यं, किंतु 10 सूत्रधरेभ्योऽर्थधराः प्रधाना: तेभ्योऽप्युभयधरा इति ६। विचित्रं अनशनादिलक्षणं तपो विद्यते येषां ते तपस्विनः सामान्यसाधवो वा ७। अरहन्तश्च सिद्धाश्च प्रवचनं च गुरवश्च स्थविराश्च बहुश्रुताश्च तपस्विनश्च अर्हत्सिद्धप्रवचनगुरुस्थविरबहुश्रुततपस्विनः । वत्सलभावो वत्सलता, सा चानुरागयथावस्थितगुणोत्कीर्तनायथानुरूपोपचारलक्षणा तया, एतेषामर्हदादीनामिति, प्राक् षष्ठ्यर्थे सप्तमी તપસ્વીઓને વિષે વત્સલતા અને વારંવાર જ્ઞાનોપયોગ 15 ગાથાર્થ : દર્શન–વિનય_આવશ્યકકાર્ય''—શીલર–વતોને વિષે નિરતિચારતા, ક્ષણલવ–તપ –ત્યાગ વૈયાવચ્ચ–અને સમાધિ ગાથાર્થ : અપૂર્વજ્ઞાનગ્રહણમાં શ્રુતભક્તિ અને પ્રવચનપ્રભાવના, આ વિશ કારણો વડે જીવ તીર્થકરપણું પ્રાપ્ત કરે છે. ટીકાર્થઃ અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રતિહાર્યાદિરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો-શાસન 20 કરનારા, (૧) નાશ પામ્યા છે સર્વ કર્માશો જેમના એવા, પરમસુખી અને કૃતકૃત્ય સિદ્ધો (૨) પ્રવચન એટલે શ્રુતજ્ઞાન અથવા શ્રુતજ્ઞાનના ઉપયોગથી અભિન્ન એવો ચતુર્વિધ સંઘ (૩) જે શાસ્ત્રના અર્થોને કહે, તે ગુરુ = ધર્મોપદેશાદિદેનારા (૪) સ્થવિરો જાતિ-શ્રુત અને પર્યાયના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ૬૦વર્ષ કે તેથી અધિક ઉંમરના વૃદ્ધો જાતિસ્થવિર, સમવાયાંગ નામના ચોથા અંગને ધારણ કરનારા શ્રુતસ્થવિર, વશવર્ષના પર્યાયવાળા સાધુઓ પર્યાયસ્થવિર કહેવાય. 25 (૫) બહુ શ્રત છે જેઓની પાસે તે બહુશ્રુત, અહીં બહુશ્રુતપણું અપેક્ષિક જાણવું. (અર્થાત્ વર્તમાનકાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય તેની અપેક્ષાએ બહુશ્રુતપણું જાણવું). એ પ્રમાણે અર્થધરો પણ અપેક્ષિક જાણવા. પરંતુ સૂત્રધરો કરતાં અર્થધરો પ્રધાન જાણવા અને અર્થધરો કરતા સૂત્ર–અર્થ ઉભયને ધરનારા પ્રધાન જાણવા. (૬) વિચિત્ર = અનશનાદિતપ વિદ્યમાન છે જેઓને તે તપસ્વીઓ અથવા સામાન્ય સાધુઓ. (૭) આ અરિહંત-સિદ્ધ-પ્રવચન-ગુરૂ–સ્થવિર– 30 બહુશ્રુત અને તપસ્વીઓની વત્સલતા (તીર્થંકરપણાનું કારણ છે.) * મર્દન્ત ( 7)

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390